________________
લેખ સગ્રહ : ૫ :
[ ૩૦૫ ]
સુખના અર્થીએ દુઃખના માર્ગથી પાછા હુડી સુખના માર્ગે જ સંચરવું જોઇએ.
સુખ સહુને સારું લાગે છે, દુ:ખ સારું લાગતુ નથી. તેમ છતાં સુખના ખરા માગે ઘેાડા જ સંચરે છે. દુ:ખના જ માગે ઘણા ચાલતા હોય છે. ન્યાય-નીતિ અને ધર્મના માર્ગે ચાલ. વાથી જ ખરું સુખ મળી શકે છે. અન્યાય, અનીતિ અને અધર્મના માગે ચાલવાથી તા દુઃખ જ પમાય છે. તેમ છતાં મુગ્ધ અજ્ઞાની જીવા અધવત્ ખાટા માર્ગે જ ચાલતા જણાય છે. એવા મુગ્ધ જીવાને પાપમા`થી દૂર રહી સુખી થવા માટે તે સંબ ંધે કંઇક સમજ આપવી ઉચિત જાણી અત્ર તેનુ સક્ષેપથી બ્યાન કરવામાં આવે છે.
અને આપણે જેવુ બીજ વાવીએ તે
સુખ દુ:ખની લાગણી સહુને સમાન છે વાવીએ તેવુ લણીએ છીએ. જો સુખનાં સુખ-ફળ અને દુ:ખનાં ખીજ વાવીએ તેા દુ:ખ-ફળ પામીએ છીએ. મન, વચન અને કાયાના માઠા વ્યાપાર જેમ આપણને પ્રતિકૂળ લાગે છે તેમ બીજાને પણ લાગે જ, એમ સમજી કાઇ પણ જીવ પ્રત્યે પ્રતિકૂળતાવાળું આચરણુ મન, વચન, કાયાથી કરવું, કરાવવું કે અનુમેાદવું નિહ. આપણા પ્રાણ જેવા સહુને પેાતાને પ્રાણ વ્હાલેા હાય છે, એમ સમજી કોઇને પ્રાણહાનિ થાય તેવુ કરવું નહિં. જૂઠું ખેાલવાથી કે પારકા
·
મમ ખાલવાથી કે કઠાર શબ્દો કહેવાથી પેાતાને અને પરને
ઘણી હાનિ થાય છે તેથી તેવુ ભાષણ કરવું નહિ. અગિયારમા પ્રાણ જેવુ. પરદ્રવ્ય અપહરી લેવાથી સામાના પ્રાણ ઊડી જાય
૨૦