________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૫ ]
૨૮. શ્રાવક સમુદાયને સુખ-સ ંતાષકારી એવી સઘળી દિનકૃત્ય કરણી સારી રીતે સમજી આ લેક અને પરલેાકમાં સંચરતા પુરુષ દોષરહિત અની નિર્મળ યશ પામે છે.
પંચમ વ
૧. સકળ જન્મામાં સારભૂત એવે માનવભવ પામીને સદા ય સુકૃત્ય કરણીવડે સુજ્ઞ જને!એ તેને સંપૂર્ણ રીતે સળ કરી લેવેા જોઇએ.
૨. નિરંતર ધર્મકરણી કર્યાથી સદા ય આત્મસંતાષ થાય છે, એમ સમજી સુના જનાએ દાન, ધ્યાન, તપ અને શાસ્ત્રાભ્યાસવડે દિવસ સફળ કરવેા.
૩. પેાતાના આયુષ્યના ત્રીજો ભાગ બાકી રહ્યુ છતે અથવા છેવટે છેલ્લે સમયે જીવ પરજન્મ સંબંધી શુભાશુભ આયુષ્ય પ્રાયે કરીને બાંધે છે.
૪. આયુષ્યને ત્રીજો ભાગ ખાકી રહેતાં પાંચ પર્વશ્રેણી પ્રસંગે શુભ કરણી કરતા છતા જીવ પેાતાનું પરભવ સંબંધી આયુ નક્કી બાંધે છે.
૫. મીજ તિથિનુ આરાધન કરતાં એ પ્રકારને ( સાધુ અને ગૃહસ્થ સંબંધી ) ધર્મ આરાધી શકાય છે, તેમ જ સુકૃત્યા કરતાં રાગ અને દ્વેષને જીતી શકાય છે.
૬. પંચમીનુ પાલન કરતાં પાંચ જ્ઞાન, પાંચ ચારિત્ર અને પાંચ વ્રતની પ્રાપ્તિ થાય છે અને પાંચ પ્રમાદને પરાભવ ચાક્કસ થાય છે.