________________
[ ૨૮૦ ]
શ્રી કપૂરવિજયજી
પર. ભાજન, વિષયભાગ, સ્નાન, વમન તથા દાતણ કરતાં, દિશા (જંગલ) જાતાં ( વડીનીતિ કરતાં ) અને શ્વાસાદિ નિરાધ પ્રસંગે સુજ્ઞજન મીન ધારણ કરે.
૫૩. ભાજન કરતાં અગ્નિ અને નૈરૂત્ય કાણુ તથા દક્ષિણ દિશાવવી, તેમ જ સંધ્યાસમય ( સાંજ, સવાર અને મધ્યાહ્ન ), ચંદ્ર સૂર્ય સંબંધી ગ્રહણ સમય અને સ્વજનાદિકનુ શખ પડયું હાય ત્યાંસુધી લેાજન વવુ
૫૪. છતે પૈસે જે ભેાજનાદિકમાં કૃપણુતા કરે છે તેને હું મન્રુતિ ( મતિહીન ) માનુ છું. તે અહીં કેાઇ ખજાના નશીબ માટે ધન પેદા કરે છે.
ભક્ષ્યાભક્ષ્યવિચાર.
૫૫. અજાણ્યા ભજનમાં અને જ્ઞાતિભ્રષ્ટ હેાય તેને ત્યાં ભાજન કરવું નહિ, તેમ જ અજાણ્યાં અને નિષેધેલાં અન્ન ફળ પણ ખાવાં નહિ.
પ૬. ખાળ, સ્ત્રી, ગર્ભ અને ગાહત્યા કરનારા, આચાર લાપનારા અને સ્વગેાત્રમાં કલેશ કરાવનારની પક્તિમાં જાણી જોઇને સુજ્ઞજને બેસવું નહિ.
૫૭-૫૮. મદિરા, માંસ, માખણ, મધ, વડ આદિના ટેટા (ળ), અનંતકાય (કંદમૂળ વિગેરે), અજાણ્યાં ફળ તથા રાત્રિસમયે ભાજન, કાચા ગેારસ (દૂધ દહીં કે છાશ) સાથે કઠેાળ, વાસી ચાખા વિગેરે ધાન્ય, એ દિવસ ઉપરાંત રાખેલુ દહીં અને જેનાં વણુ, ગંધ, રસ, સ્પર્શે બદલાઇ ગયા હાય એવાં બગડેલાં અન્ન જરૂર વ વાં