________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૮૫ ]
૯. ઘણું કરીને રાજકથા, દેશકથા, સ્રીકથા અને ભેાજનકથા, જેથી અલાભ કશા ન હાય અને ઊલટા અનર્થ થવા સંભવ હૈાય તે બુદ્ધિશાળી તજે. નકામી કુથલીએ કરી કાળક્ષેપ કદાપિ ન કરે.
૧૦. સુમિત્ર ખંધુએ સગાતે માંહામાંહે ધર્મકથા કરે અને શાસ્ત્ર-અના જાણુ એવા વિદ્વાનેા સંગાતે શાસ્રા સંબધી રહસ્યા-ખરી ખૂબીઓ વિચારે. એવી રીતે પોતાના વખત સાર્થક કરે.
૧૧. જેની સેામતથી પાપમુદ્ધિ થાય ( બુદ્ધિ મલિન થાય ) તેવાની સંગતિ વર્ષે અને તન, મન, વચનથી કાઇ રીતે પણ ન્યાય—નીતિ ચા પ્રમાણિકતાનું ધારણ કદાપિ ન તજે.
૧૨. સજ્જન મનુષ્ય કેાઇના પણ અવણૅ વાદ ન મેલે. પિતા, ગુરુ, સ્વામી અને રાજાદિકના તેા ન જ મેલે.
માત,
૧૩. મૂર્ખ, દુષ્ટ-હીણાચારી, મલિન, ધનિ ંદક, દુ:શીલ, લેાભી અને ચારા સાથેની સખત સર્વથા વજે.
૧૪–૧૮. મૂર્ખનાં ચિહ્નો-અજાણ્યાની પ્રશંસા કરવી, તેને રહેવા માટે તથાપ્રકારનું સ્થાન આપવું, અજાણ્યા કુળ સાથે સંબંધ જોડવા, અજાણ્યા નાકર રાખવા, મેાટા ડિલ ઉપર કાપ કરવા, વહાલા સાથે વિરાધ કરવા, ગુણીજના સાથે વિવાદ કરવા, પાતાથી ઊંચા દરજ્જાના નાકર રાખવા, પારકું દેવુ કરીને ધર્માંકૃત્ય કરવાં ( ઋતુ લેણું ન માગવુ' ), છતે પૈસે કૃપણુતા કરવી, સ્વજના સાથે વિરાધ કરવા, પરાયાં સાથે મિત્રતા રાખવી, દુ:ખથી મુક્તિ મેળવવા માટે પર્વત જેવા ઊંચા