________________
લેખ સંગ્રહ ૫ :
| ૨૮૯ ]
૩૯. તપસ્વી, કવિ, વૈદ્ય, મના જાણુ, રસાઇ કરનાર, મંત્રવાદી અને પોતાના પૂજ્ય વડિલેાને કદાપિ ગુસ્સે કરવા નહિ. તેમને કાપાવવાથી દ્રવ્યભાવથી અનિષ્ટ થવા પામે છે.
૪૦. અર્થ ઉપાર્જન કરવા તત્પર થયેલાએ અતિ કલેશ, ધર્મનું ઉલ્લ્લંઘન, નીચ જનાની સેવા અને વિશ્વાસઘાત એટલાં વાનાં કરવાં નિહ.
૪૧. લેતાં અને દેતાં પેાતાનુ મેથ્યુ લેાપવું નહિ, પેાતાનુ વચન યથાર્થ રીતે પાળનાર માણસ મહાપ્રતિષ્ઠા પામે છે. માણસનુ મૂલ્ય તેના વચનથી જ થવા પામે છે.
૪ર. પેાતાની વસ્તુના સર્વથા નાશ થતા હાય તે પણ ધીર પુરુષા પેાતાનુ મેલ્યુ જ પાળે, પરંતુ જે નજીવા લાભની ખાતર પેાતાનું વચન લેાપે તે વસુરાજાની પેઠે દ્રવ્યભાવથી દુ:ખી થવા પામે છે.
૪૩-૪૪. એવી રીતે વ્યવસાય કરતા ચેાથેા પહેાર વ્યતીત કરે અને વાળુ કરવા માટે પેાતાના ગૃહે જાય પણ જેણે એકાશનાર્દિક પચ્ચખ્ખાણુ કર્યું હોય તે તે આવશ્યક-પ્રતિક્રમણ કરવા નિમિત્તે સાયંકાળ થતાં મુનિરાજ બિરાજતા હૈાય તે ઉપાશ્રયે જાય.
૪૫. દિવસના આઠમે ભાગે-ચાર ઘડી દિવસ રહ્યો હાય ત્યારે બુદ્ધિશાળી હાય તે વાળુ કરી લેય. વિચક્ષણ હાય તે સધ્યાસમયે તેમ જ રાત્રિસમયે ભાજન ન જ કરે.
૪૬. સંધ્યા સમયે આહાર, મૈથુન ( વિષયવિલાસ ), નિદ્રા
૧૨