________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૦૯ ]
૪૪. શક્રસ્તવાદિક સ્તુતિ કરતાં ચેાગમુદ્રા, વંદન કરતાં જિનમુદ્રા અને જય વીયરાય, ' જાવતિ ચેઈયાઇં’ અને ૮ જાવંત કેવિ સાહૂ ' એ ત્રણ પ્રણિધાન કહેતી વખતે મુક્તાણુક્તિમુદ્રા કરવી.
૪૫. પેટ ઉપર હાથની કાણીએ સ્થાપી, કમળના ડાડાની જેમ હાથ કરી, અન્યાઅન્ય આંગળીએ આંતરવાથી યાગમુદ્રા
થાય છે.
૪૬. ચાર આંગળ આગળ અને કઈક ન્યૂન પાછળ એ રીતે બે પગ વચ્ચે અંતર રાખી ઊભા રહેવુ' તેને જિનમુદ્રા કહી છે.
૪૭. મને હસ્ત સરખા અને પેાલા રાખી લલાટને લગતા રખાય તે મુક્તામુક્તિમુદ્રા કહેવાય છે.
ભાજનિધિ.
૪૮. પછી જિનેશ્વર પ્રભુને નમી, આવસહી કહી ઘરે જાય અને ભક્ષ્યાભક્ષ્યમાં વિચક્ષણ છતા સ્વજન-બંધુએ સગાતે લેાજન કરે.
૪૯. પગ ધાયા વગર, ક્રોધાંધ છતા, દુચના મેલતા દક્ષિણ દિશા સન્મુખ બેસી ભાજન કરે તે તે રાક્ષસભાજન જાણવું.
૫૦. શરીરશુદ્ધિ સાચવી, શુભ સ્થળે નિશ્ચળ આસને એસી, દેવગુરુનુ સ્મરણ કરી જમે તે તે માનવભાજન જાણવું.
૫૧. સ્નાન કરી, દેવપૂજા સારી રીતે કરી અને પૂજ્ય ગુરુજનાને હ યુક્ત નમી–વંદન કરી, સુપાત્રાને દાન દઇ પછી જમે તે ઉત્તમ ભેાજન જાણવું.