________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૬૩ ]
ત્ર ગ્રંથન હેતુ.
૩-૫. સહુ કાઇ જીવ સુખને ઇચ્છે છે, શુદ્ધ-નિર્દોષ સુખ મેક્ષમાં રહ્યું છે, મેાક્ષસુખ ધ્યાનથી મળે છે, ધ્યાન મનની શુદ્ધિથી થાય છે અને મનની શુદ્ધિ કષાયને જીતવાથી થાય છે. કષાયને જય ઇન્દ્રિયાને દમવાથી થાય છે, ઇંદ્રિયાનું દમન સદાચારથી થાય છે, અને એવે ગુણકારી સદાચાર સદુપદેશથકી પ્રાણીઓને પ્રાપ્ત થઇ શકે છે. સદુપદેશથી સુબુદ્ધિ થાય છે, સુબુદ્ધિથી સદ્ગુણે નેા ઉદય થાય છે. એવા શુભાશયથી આ આચારાપદેશ નામના ગ્રંથના હું પ્રારંભ કરું છું.
ગ્રંથશ્રવણ ફળ-ધર્મ પ્રાપ્તિ,
૬-૯. સદાચાર સંબંધી વિચારવડે મનેાહર અને ચતુરને ઉચિત એવા આ દેવતાને પણ આનંદકારી ગ્રંથ શુભાશયવાળા સજ્જનાએ શ્રવણ કરવા યુક્ત છે. અનંત કાળે પણ પામવેા દુલ ભ એવે આ મનુષ્યજન્મ પામીને વિવેકતજનેાએ ધર્મને વિષે પરમ આદર કરવા જોઇએ. ધર્મ શ્રવણુ કર્યા છતા, દેખ્યા છછ્તા, કરાજ્યે છતે। અને અનુમૈદ્યો છતા પણ પ્રાણીએને સાતમા કુળ પંત પિવત્ર કરે છે.
ધર્મ, અર્થ અને કામરૂપ ત્રણ વર્ગને સમ્યક્ પ્રકારે સેવ્યા વગર મનુષ્યનું આયુષ પશુના જેવું નકામું સમજવુ. તે ત્રણ વર્ગોમાં પણ ધર્મ ઉત્તમ છે, કેમ કે ધર્મસેવન કર્યા વગર ખીજા એ અર્થ અને કામ સધાતાં નથી.
સભામગ્રી અને તેની સફળતા કરવા શાશ્વપ્રેરણા,
૧૦–૧૩. મનુષ્યપણું, આર્યદેશ, ઉત્તમ જાતિ-કુળ, અખંડ