________________
લેખ સંગ્રહ : ૫ :
| [ ૨૬૧ ] તર જીવનમાં ઉપયેગી થાય એવી અનેક હિતશિક્ષાઓ એમાંથી મળી શકે છે તે મેળવી સહુ ભાઈબહેનેએ જાગૃત થવું ઘટે છે.
[ આ. પ્ર. પુ. ૧૯, પૃ. ૨૬૬ ]
વિઘ યાને અંતરાય કર્મનું સ્વરૂપ.
[કમથ-ડીકાનુસારે ] वि-विशेषण, हन्यते-तदानादिलब्धयो विनाश्यन्तेऽनेनेति
વિશેષ કરીને દાનાદિક લબ્ધિઓ-શક્તિઓ હણાય છે– વિનાશ પમાડાય છે જેનાવડે તેનું નામ વિદન અથવા અંતરાયકર્મ છે. તેના પાંચ પ્રકાર છે. ૧. દાનાંતરાય, ૨. લાભાંતરાય, ૩. ભેગાંતરાય, ૪. ઉપભેગાંતરાય અને ૫. વીતરાય.
તે દરેક પ્રકારનું સ્વરૂપ નીચે પ્રમાણે છે.
દાન-દેવા ગ્ય વસ્તુ વિદ્યમાન છતાં, ગુણવંત પાત્ર ( સુપાત્ર ) લેવા આવ્યા છતાં અને દાનનું ફળ જાણતા છતાં પણ જે કર્મના ઉદયથી દઈ ન શકાય તે દાનાંતરાયકર્મ જાણવું.
જે કર્મના ઉદયથી દાતા ઉદાર છતાં અને દેવા ગ્ય વસ્તુ વિદ્યમાન છતાં યાચના કરવામાં કુશળ એ પણ યાચક વસ્તુ મેળવી ન શકે તે લાભાંતરાયકર્મ જાણવું.
જેના ઉદયથી વિવાદિ હોવા છતાં, અને આહાર, પુષ્પમાલ્યાદિક પોતાની પાસે હાજર છતાં વિરતિહીન પોતે પણ તે ભેગવી શકે નહીં તે ભેગાંતરાયકર્મ જાણવું.