________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૫૭ ] ભાતું કરી લેવુ જ વ્યાજબી છે. પછી જ્યારે જરા આવી, વ્યાધિ વધ્યા અને ઇંદ્રિયબળ ઘટયુ ત્યારે ધર્મ સાધન કરવું દુ ભ થઈ પડે છે માટે પાણી આવ્યા પહેલાં જ પાળ ખાંધી લેવી સારી.
જીવિત અને જરાની પેઠે લક્ષ્મી પણ ચપળ-અસ્થિર હાવાથી તેને વિનાશ થઈ જતાં વાર લાગતી નથી, તેથી તેના લાભ કે હાનિ પ્રસંગે હર્ષ કે ખેદ નહિ કરતાં સાક્ષીભાવે યા સમભાવે રહેવું. વળી તેની વિદ્યમાનતામાં બને તેટલે તેના સારા ઉપયાગ કરી લેવા.
[ આ. પ્ર. પુ ૧૬, પૃ.
૧૯૦ ]
કેવળ હિતબુદ્ધિથી સાધુએ આપણને સાચા માર્ગ બતાવે તેને આદરતાં પ્રમાદ કરવા તે ગંભીર ભૂલ લેખાય.
પરાપકારી સંત-સાધુજના કેવળ હિતબુદ્ધિથી જ આપણને સન્માર્ગ બતાવી રહ્યા હૈાય ત્યારે પ્રમાદ, વિષય અને કષાયાક્રિકને વશ થઇ તેનેા અનાદર કરાય તે તે આપણા પ્રગટ અવિવેક જ લેખાય.
સર્વજ્ઞ વીતરાગ દેવ અને નિગ્રંથ ગુરુની સેવા–ઉપાસના કરનાર દરેકે દરેક જૈન ભાઇ-બહેને અવશ્ય વિચારવુ ઘટે કે આપણા આચાર-વિચાર એવા તે શુદ્ધ-પવિત્ર હાવા જોઇએ કે તેનુ ગમે તે અન્યદર્શીની ભાઇ-બહેના પ્રીતિથી અનુકરણુ કરે. તેને બદલે જ્યારે તેએ જ આપણી નિંદા–ટીકા કરે એટલે
૧૭