________________
[ ૨૫૮ ]
શ્રી કપૂરવિજયજી
દરજ્જે આપણા આચારવિચારને મિલન કરી મૂકીએ તે પછી આપણામાં જૈનપણું રહ્યું જ કયાં ? જીવદયા ( જયણા ) જેના દિલમાં વસી જ હાય તેવા કોઇ પણ જૈનખર્ચે ભૂમિશુદ્ધિ કરવા નિમિત્તે સુકેામળ વાસદી વાપરવાને બદલે કરવત જેવી ધારવાળી ખજૂરીની સાવરણી વાપરી શકે ખરા ? અત્યારે અન્યદર્શનીઓની પેઠે જેને પેાતાના ઘર, હાટ વગેરે સ્થળે ખજૂરીની સાવરણી વાપરતાં જરા ય અચકાય છે ખરા? નહીં જ, તેા પછી તેમને જૈન શી રીતે લેખવા ? જેના દિલમાં જીવદયા જ ન હાય તે કઠેર દિલના જીવા જૈનધર્મને લાયક જ કેમ લેખાય ? આ વાત ગંભીરપણે વિચારવા ચેાગ્ય છે.
ખાનપાનાદિક બીજા પણ અનેક પ્રસંગે એવી જ ઉપેક્ષા થતી નથી જણાતી શું ? જેમાં અસંખ્ય જીવા ક્ષણે ક્ષણે ઉપજે અને વિષ્ણુસે એવા એઠવાડ કરતાં તેમને ડર લાગે છે ? નહીં જ. પીવાનું પાણી પણ કેવુ' ગેાબરુ-એઠું કરી મૂકાય છે? જાણે કે ઢારના અવેડાના પાણી જેવુ એક મીજાની લાળમિશ્રિત ગંદું બની રહ્યું હાય. સુજ્ઞ કે વિવેકી ભાઇબહેનાએ તા આવી ગદાઈ કરતાં તરત જ અટકી જવું જોઇએ અને ચાખ્ખાઇ રાખવી જોઇએ. રાંધેલા ભાત વગેરેમાંથી ઇયળ, ધનેડા પ્રમુખનાં મૃત કલેવરેા નીકળતા નજરે જોવાય છે છતાં તેની ઘૃણા કાને આવે છે ? પૂરતી તપાસ રાખી તેવી થતી ભૂલેને જો ધારે તે તરત જ સુધારી શકે છે. જીવિચાર, નવતત્ત્વ કે કર્મ ગ્રંથ વગેરે કેવળ પાપટની પેઠે પી જવાથી કશુ વળતું નથી, ભણીને પાછું ગણવું જોઇએ. વિવેક વગરની ધર્મકરણી તદ્ન પીકી લાગે છે. હૃદયમાં કામળતાદિક પ્રગટે