________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૫૩ ] ૧૪. શુદ્ધ શીલવતી સતી દ્રૌપદીને પાંચ પાંડવોરૂપ પાંચ ભર્તાર કેમ થયા ?
૧૫. ઉત્તમ કુળમાં ઉપજેલ છતાં મૃગાપુત્રાદિક કઈક જીવોને નરક જેવાં મહાદુઃખ કેમ સહન કરવાં પડ્યાં ?
૧૬. વિશાળ રાજવંશમાં ઉત્પન્ન થયા છતાં વસુદેવાદિક કઈક રાજપુત્રને ભરવનવયે પરિભ્રમણ કેમ કરવું પડ્યું ? .
૧૭. કૃષ્ણ વાસુદેવના પુત્ર અને મીશ્વર ભગવાનના ખૂદ અંતેવાસી શિષ્ય છતાં ઢઢણમુનિને નિર્દોષ ભિક્ષા કેમ ન મળી?
૧૮. વનમાં એકલા પડેલા શ્રી કૃષ્ણ વાસુદેવનું મરણ પોતાના જ ભાઈ જરાકુમારના હાથે કેમ થવા પામ્યું ?
૧૯. ( ગંગાનદી ઉતરવા જતાં )નાવ ઉપર આરૂઢ થયેલા શ્રી વર્ધમાન સ્વામીને સુદંષ્ટ્ર દેવે કેમ ઘેર ઉપસર્ગ કર્યો ?
૨૦. તીર્થકર છતાં શ્રી પાર્શ્વનાથ ભગવાનને (દીક્ષા બાદ કાઉસગધ્યાને વર્તતાં)કમઠ–મેઘમાળી દેવે કેમ ઘેર ઉપસર્ગ કર્યો?
૨૧. સુખશાતા અને સૈભાગ્યલીલાવડે સર્વોપરી એવા અનુસર વિમાનવાસી દેવો ત્યાંથી વી મૃત્યુલેકમાં કેમ જન્મે છે?
સાર-ચિત્તને ચમકાવે એવા ઉપર ટાંકેલા દાખલા ઉપરાંત આ દુનિયામાં થતા અનેકવિધ પરિવર્તન અને આપણું જાતમાં જ થતા અનેક વિચિત્ર બનાવના સ્વાનુભવથી એ, વાત નિર્વિવાદ સિદ્ધ થઈ શકે છે કે કર્મની ગતિ–સ્થિતિ અને તેને પ્રભાવ ન કળી શકાય એ અનાદિ અકળ અને અતુલ છે. તેમ છતાં જે પાંચે સમવાય કારણે( કાળ, સ્વભાવ,