________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૪૭ ]
અનુસારે રસપૂર્વક ભાગ લે છે તેમ આ સ્વધર્મી અધુઆની સ્થિતિ સુધારવા અને તેમને ઊંચી પંક્તિ ઉપર મૂકવા લે છે ખરા ? નહિ જ. તેા પછી તેમનામાં શ્રાવક યેાગ્ય શ્રદ્ધા વિગેરે અને કરણી રહેલી શી રીતે માનવી ? ખરું જોતાં તે વધી બધુએ પ્રત્યે કેવળ અનુકંપા—દયા જ નહિં પણ પૂર્ણ પ્રેમ, ભક્તિભાવવાળું વર્તન રાખી તેમના ઉદ્ધાર કરવા કટિબદ્ધ થવુ જોઇએ, તે જ શ્રાવકપણાની સફળતા થાય તેમ છે.
[ આ. પ્ર. પુ. ૧૬, પૃ. ૭૪ ]
પાંજરાપાળ પ્રમુખ જીવદયાની સંસ્થાઆને સૂચના,
આ સંબંધમાં કંઇક વ્યવહારુ સૂચના કરી શકાય એમ છે. લૂલાં, લગડાં, અપંગ કે કેવળ અશક્ત પશુએને જ પાંજરાપાળમાં જરૂરી રક્ષણ મળે. સશક્ત કે સબળ જાનવરેાને ખાસ તથાપ્રકારના દુષ્કાળાદિક કારણ વગર સગ્રહ ન કરાય, તેવી ચેાગ્ય વ્યવસ્થા અવશ્ય હાવી જોઇએ.
ખ
રક્ષણ માટે રાખેલાં જાનવરોના વ્યવસ્થાની ખામીથી વૃથા વિનાશ થવે! ન જોઈએ. વ્યવસ્થાની ખામીથી પૈસાના પણ નકામે થવા ઉપરાંત લેાકવિશ્વાસનેા ભંગ થવા પામે છે. લેાકેા જે પૈસા આપે છે તે તેનેા સદુપયોગ કરવા માટે જ આપે છે તેથી તેને તેવા જ ઉપયાગ થવા જોઇએ. એટલું જ નહિ પણ આવાં કામા જૈન તેમ જ જૈનેતર સહુ સમુદાયની સરખી દિલસેાજીથી વિવેકપૂર્વક ચાલે તે ઘણું સારું
આ ઉપરાંત જૈનાએ બીજું ઘણુંએક મહત્ત્વનું કાર્ય પેાતાના