________________
[ ૨૩૪ ]
શ્રી કર્ખરવિજયજી મહેટાઈ મળે એવી બાબતમાં ખર્ચ કરે છે. આગેવાન શ્રીમંતની આવી વર્તણૂકથી કે મને બહુ સહન કરવું પડે છે. અભણે શ્રીમંતેને કેળવણીની કદર હોતી નથી અને હોય તે પ્રમાણ માં બહુ જ અ૫. તેથી જેન કોમની ઉન્નતિ જે કાર્યવડે થવી સંભવિત છે તેવા કેળવણું જેવા કાર્યમાં તેવા શ્રીમતિ ભાગ્યે જ કંઈ ખર્ચ કરી શકે છે, જેનેની કેટલીક જ્ઞાતિઓમાં કેટલાંક ફંડ પણ હોય છે પણ વિવેકની ખામીથી તેને સંતોષ ઉપજાવે એવી રીતે વ્યય થતું નથી. પછી દિવસે દિવસે દ્રવ્યને નાશ થાય છે યા તે એક અથવા બીજી રીતે ખવાઈ જાય છે. નિર્ણાયક ટોળાની જેમ આવા આગેવાનોને કંઈ સમર્થ પૂછનાર, સમજાવનાર કે ઠેકાણે પાડનાર પણ ભાગ્યે જ મળે છે. આ રીતે જેનકોમના બહોળા દ્રવ્યનો તે નાહક-નકામે.નાશ થયા કરે છે. દ્રવ્યને ફગટ વિનાશ થતો અટકાવી તેને સમચિત અતિ અગત્યના [ વ્યવહારિક, નૈતિક અને ધાર્મિક કેળવણવાળ] માર્ગે જ ખર્ચવા જેન કેમમાં પૂજાતા મનાતા આગેવાન સાધુએ જે એકમતથી આગેવાન શ્રીમતાને ઉપદેશ આપે તે ખર્ચની દિશામાં સુધારે થે સંભવિત છે ખરે, પણ
વ દિન કબકે મીયાં કે પાઉમેં જુતીયા?” સાધુઓના એવા વિચાર થાય એવું આપણું સૌભાગ્ય કયાંથી કે જેથી તેઓ સમયને ઓળખી આડેઅવળે રસ્તે ખર્ચાતી જેનેની લક્ષ્મીને વિવેકસર કલ્યાણકારી માર્ગે ખર્ચવા એકસપથી ઉપદેશ આપે ? જે તેઓ એ પ્રમાણે વર્તે તે તેમનું માન ઘટવાને બદલે ઊલટું વધવાનું. સાથોસાથ જૈન સમાજને ઉદ્ધાર થાય, ધર્મની પ્રભાવના થાય અને સહુનું શ્રેય જ થાય.
[ આ. પ્ર. પુ. ૧૩, પૃ. ૨૩ ]