________________
લેખ સગ્રહ : ૫ :
[ ૨૧૭ ]
૧૧૪. અહીં જિનાગમના ચેગ પામી સુજ્ઞજનાએ શીઘ્ર સ્વમળશુદ્ધિ કરવી.
૧૧૫. મહાશયે અન્ય જનાના આન ંદની વૃદ્ધિ માટે થાય છે. ૧૧૬. મહાપુરુષના સમાગમથી ઉત્તમ માર્ગની પ્રાપ્તિ થાય છે. ૧૧૭. ઇંદ્રિયારૂપી ચારા મનુષ્યેાના સઘળા ધર્મરૂપી ખજાના ચારી જાય છે.
૧૧૮. તત્ત્વવેત્તાએ ધન પ્રાપ્ત થયે છતે મૂર્છા-મમતા અને ગર્વ ન જ કરવા, પણ સારા પાત્રમાં વિવેકથી તેનુ દાન દેવુ અને ભેાગમાં પણ લેવુ.
૧૧૯. જે સારું કામ હાય તે મૂઢ જનેા નથી કરતા અને માઢુ-ભૂંડું કાર્ય તે વાર્યા છતાં પણ કરે છે.
૧૨૦. રાજા તથા પ્રજાનુ જેવું સત્ત્વ હાય તેવા ગુણુ સમજવા. ૧૨૧. નિયતિવશાત્ જે શુભાશુભ સાંપડે તેમાં હર્ષ, ખેદ કરવા નકામા છે.
૧૨૨. જ્યાંસુધી માણસ નિરુદ્યમી રહે છે ત્યાંસુધી લક્ષ્મી વેગળી વસે છે.
૧ર૩. જે માતા જડ, આળસુ, નસીબ ઉપર વિશ્વાસ રાખી એસનાર અને સત્ત્વપરાક્રમ વગરના બાળકને જન્મ આપે છે તેને જ રાવુ-રુદન કરવુ પડે છે.
૧૨૪. જે અહીં ઘરમાં પરાભવ પામ્યા હાય છે તે મહાર પણ પરાભવ પામે છે.