________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૧૧ ]
૩૫. ગુણુ જ જયાં ત્યાં પૂજાય છે. એમાં સબંધનું કશુ કારણ નથી.
૩૬. અધિક ગુણીને જોઇ મહાત્માએ પ્રમેાદ પામે છે. ૩૭. ગુરુજના સહાયરૂપ થાય છે ને માદક પણ હેાય છે. ૩૮. હે ચિત્ત! આત્મામાં રમણતા કરીને તુ જલદી ચિંતા
સુકત થા.
૩૯. મનના ઉદ્વેગ મટાડવા અને મિત્ર સજ્જનાને સતાષવા તેના જાણકાર વિચક્ષણ પુરુષા શ્રેષ્ઠ–ઉત્તમ પ્રહસન જ કરે છે. ૪૦. અંદરમાં મેલું–દુષ્ટ મન સ્નાનાદિકવડે શુદ્ધ થઇ શકતુ નથી. ૪૧. સંસારના પાર પામવાને સૌથી પ્રથમ આપણું ચિત્ત જ શુદ્ધ કરવાની જરૂર છે.
૪૨. સ્નેહપૂર્ણ સજ્જનને જોવાથી ચિત્ત સ્નેહથી દ્રવિત
થઈ જાય છે.
૪૩. ચિતામણિ મેળવનાર દરિદ્રી ન હેાય.
૪૪. સજ્જનને સમાગમ થતાં જડ પણ સંતુષ્ટ ધાય છે.
9
૪૫. બાપ તેવા બેટા ' એ કહેવત પ્રાયે સત્ય હૈાય છે.
'
૪૬. તત્ત્વ( પરમાર્થ )માને નહિ જાણનારા જ માંહેામાંહે વિવાદ કરી વિનાશ પામે છે.
૪૭. તત્ત્વશ્રદ્ધાવš પુનિત આત્માને સંસારમાં રઝળવું પડતું નથી.