________________
[ ૧૮૬ ]
શ્રી કપૂરવિજયજી
૨૬. જે પાડા, ગર્દભ અને ઊંટને અથવા મનુષ્યજાતને અતિ ભાર ઉપડાવી પીડે છે તે કુ-કુમડા થાય છે.
૨૭. ગુરુ સાધુની આજ્ઞાના અનાદર કરનારાએ આંગળી વગરના અને વામન રૂપ ( દ્વીચકા ) અને છે તથા ખાળકાના વિયેાગ કરાવનારને પ્રજા–સંતતિ સ્થિર રહેતી નથી.
૨૮. તપ, સંયમયુક્ત સાધુજનાને પ્રત્યે જે કહુ કે અસત્ય એલે છે તેનુ મુખ ગંધાય છે અને જે પગની પાનીવડે જીવઘાત કરે છે ( પાટુ મારે છે ) તે પગે લેા, લંગડા થાય છે.
૨૯. માનવભવ, આ દેશ, ઉત્તમ જાતિ-કુળ, રૂપ, આરોગ્ય, બુદ્ધિ, ધર્મ શ્રવણુ, તત્ત્વનિશ્ચય અને રૂડી શ્રદ્ધા વિગેરે ઉત્તમ ધર્મ સામગ્રી ખરેખર ભાગ્યયેાગે જ પ્રાપ્ત થઇ શકે છે.
૩૦. આ માનવભવમાં જ સ ંપૂર્ણ તપ સંયમનું આરાધન થઇ શકે તે! તેથી અક્ષય સુખરૂપ મેાક્ષનો પ્રાપ્તિ થઇ શકે. ગૃહસ્થયેાગ્ય દયા, સત્ય, શીલાદિક સામાન્ય ત્રતાનુ પણ સેવન કરવાથી સતિ તે અવશ્ય પ્રાપ્ત થાય છે.
૩૧. અવસર પામી આહિત સાધવામાં આળસ કરે તેને સુખ કયાંથી મળે ?
[ આ. પ્ર. પુ. ૧૬, પૃ. ૨૧૧ ]