________________
[ ૧૯૬ ]
શ્રી કરવિજયજી ૩૮. પોતાના આત્માને બંધ કર્યા વગર એટલે આત્મબોધ મેળવ્યા વગર જે કોઈ અન્ય જનોને બોધ આપવા મંડે છે તેને પણ જડ-મૂખે જ જાણવા. કહો કે જ્યારે સ્વજનવ ભૂપે રહેતો હોય ત્યારે દાનશાળા (સદાવ્રત) માંડવાનું શું પ્રજન હોય ? કશું જ નહિ.
૩૯. કેટલાએક લોકે અન્ય જનને બોધ આપે છે અથવા સ્વરદય, હઠાગ કે તિષશાસ્ત્રના અભ્યાસથી કાળજ્ઞાન જાણે છે, સૂત્ર ભણે છે અને સદા ય સ્વસ્થાન (ઘરબાર વિગેરે) મૂકીને (તજીને ) બહાર ફરતા જ રહે છે, પરંતુ આત્મબોધ-સ્વસ્વરૂપની ઓળખાણ થયા વગર તેમને મોક્ષસુખની પ્રાપ્તિ તે થતી જ નથી.
૪૦. કદાપિ કોઈને પણ નિન્દો નહિ-નિંદા કરવી જ નહિ, તેમ જ પિતાનાં વખાણ કરવાં નહિ એટલે આત્મલાઘા (સ્વપ્રશંસા) પણ કરવી જ નહિ, પરંતુ સમભાવ રાખવો એટલે ગમે તે કાર્ય પ્રસંગે કત્વ આભમાન નહિ કરતાં સાક્ષીભાવે વર્તવું–વર્તતા રહેવું એ જ આત્મબોધ અથવા અધ્યાત્મજ્ઞાનનું ઊંડું રહસ્ય છે.
૪૧. હે ચેતનરાય ! જે આત્મવિજ્ઞાન ( આત્માનુભવ ) ઈચ્છતા જ હે તો તું પારકી ભાંજગડ (પંચાત) તજી દે, આત્મગુણના અભ્યાસ વડે પિતાના આત્માને જ રાજી કર (સંતોષ આ૫) અને નકામી વાતે-વિકથા કરવાનું પણ તજી દે. ગમે તેમ કરીને સ્વાત્મહિત સંભાળ.
૪૨. હે વિચક્ષણ! તું એવું ભણ, એવું ગણ, એવું વાંચ,