________________
[ ૨૦૪ ]
શ્રી કપૂરવિજયજી
ગોરવ દેખીને તેમ જ સાંભળીને સંતુષ્ટ થવું તે પ્રમાદભાવના અને અન્યના અનિવાય ઢાષા સુધરી ન શકે એવી સ્થિતિમાં જણાય ત્યારે તેને કર્મવશ સમજી, રાગદ્વેષથી દૂર રહી, સ્વકત્ત વ્યમાં સાવધાન રહેવું તે મધ્યસ્થભાવના યા ઉપેક્ષાભાવના કહેવાય, એમ સહુ કાઇ સજ્જનાએ ઉક્ત ઉત્તમ ભાવના સદા સર્વદા સેવવા–આદરવા ચેાગ્ય છે.
[ આ. પ્ર. પુ. ૧૨, પૃ. ૧૮૪] જીવદયા અથવા અનુકંપાના ખર્ચ સંબંધી થતા ઊહાપાતુ અને તેનું પરિણામ
દયાળુ ગણાતી જૈન અને અન્ય કામેામાં પ્યુ ષાદિક માંગલિક પ્રસંગે અનેક આરભ-સમારંભનાં કામ બંધ રાખી-રખાવી ‘અમારી’ પળાવવામાં આવે છે. કુમારપાળ રાજા પોતાના ૧૮ દેશેામાં પેાતાના હુકમથી અને ખીજા ૧૪ દેશેામાં મિત્રતાદિકના મળથી કાયમ અમારી પળાવતા હતા. અકબર બાદશાહ પ્રમુખ મુસલમાન રાજાઓએ પણ જૈન આચાર્ચોનાં અદ્ભુત જ્ઞાન અને ચારિત્ર્યના પ્રભાવથી એક વર્ષોમાં લગભગ ૬ માસ પર્યન્ત કાયમ અમારી પળાવવા પેાતાનાં સમસ્ત રાજ્યમાં ક્રમાના કર્યાં હતાં. એ વખતે અને જ્યાં સુધી જૈનામાં એકસપી હતી તેમ જ જૈનાના પુન્યાય જાગતા હતા ત્યાંસુધી સર્વ પ્રાણીવર્ગને અભય આપવારૂપ અમારી સર્વત્ર સારી રીતે પળાતી હતી. અત્યારે મેળવેલાં ફરમાનાના અમલ કરાવવા જેટલી તાકાત પશુ જૈનેા ધરાવે છે? અંદર અંદર કલેશ-કુસ પવડે પેાતાની વીર્ય શક્તિ વ્યર્થ ગુમાવી