________________
{ ૧૯૦ ]
શ્રી કપૂરવિજયજી
૬. જેણે આત્માને આળખ્યા નથી-આત્મસ્વરૂપ પિછાણ્યુ નથી તેમને મેાક્ષ તેા દૂર જ છે અને બ્યસ'પદા પણ ઉપાધિકલેશના કારણરૂપ થાય છે અને તેની આશા-ઇચ્છા-અભિલાષામનેારથમાળા અધૂરી જ રહે છે.
છ. જ્યાંસુધી આત્મમેધ થયા નથી ત્યાંસુધી આ ભવસાગર તરવા દુર્લભ છે, મહાસમ માહુને જીતવા દુર્લભ છે અને તૃષ્ણાને તજવી પણ બહુ આકરી છે; પરંતુ સ્વાત્મòાધ યા સ્વસ્વરૂપપ્રકાશ થતાં જ એ બધાં ગમે તેવાં દુસ્તર છતાં પણ સુલભ થઈ જાય છે.
૮. જેણે સુર અને અસુરના ઇન્દ્રોને ( પણ) અનાથની જેવી દશાને પમાડ્યા છે-ખૂબ સતાવ્યા છે, દીન-રાંક–ભિખારી જેવા નિર્માલ્ય બનાવી દીધા છે તે સબળ કામ પણ અધ્યાત્મધ્યાનરૂપ અગ્નિમાં ભસ્મસાત્ થઈ જાય છે એ શુ થાડા આશ્ચર્યની વાત છે ?
૯. જેને ખાંધ્યું–સાંકળ્યું હતું છટકી જાય છે–સ્થિર થઈ શકતુ નથી અને વાયું–દસ્યુ –અટકાવ્યું. છતાં નિર કુશપણે ચેતરફ ક્રતુ-ભટકતું રહે છે તેવું ચંચળ ચિત્ત પણ ધ્યાનઅળે પેાતાની મેળે અનાયાસે સ્થિર થઈ જાય છે.
૧૦. જ્ઞાની ગુરુનાં વચન-એધથી જેણે શુભ-સુખકારી ધ્યાનરસાયણ પ્રાપ્ત કર્યું–પીધું તેને જવર ત્રિદોષાદિક બાહ્ય ન્યા ષિ તેમ જ રાગ, દ્વેષ અને મેહાર્દિક અંતરગ વ્યાધિઓ દુ:ખ દેતાં નથી. વિવિધ વ્યાધિએ તેનામાં પ્રગટતા કે ફાવતા નથી અને પ્રથમના હાય તે પણ શમી જાય છે.