________________
[ ૧૭૨ ]
શ્રી કપૂરવિજયજી
ચૈવેયકના નવ ભેદ, તેમજ લેાકાન્તિક દેવાના નવ ભેદ, અને અનુત્તરવાસી ઉત્તમ દેવાના પાંચ ભેદ-તે બધા ય મળીને દેવદૈવી યુક્ત દેવાના નવાણુ ભેદ થાય છે.
૯–૧૦. તે બધા ભુવનપતિ, વ્યંતર, જયાતિપ્ અને વૈનિક પર્યાપ્તા અને અપર્યાપ્તા મળીને એકસેા અઠાણ ભેદ દેવતાના થયા. તેમાં પૂલા નરક, તિર્યંચ અને મનુષ્યેાના ભેદ મેળવતાં બધા મળીને ૫૪૩ જીવભેદ થયા. તે ૫૬૩ ભેદ્યાને અભિષયાદિ દશ ભેદવડે ગુણ્યા ત્યારે ૫૬૩૦ થયા. તેને ‘ રાગ અને દ્વેષ ’ એ એ પદવડે ગુણતાં ૧૧૨૬૦ થયા. તેને ‘મન, વચન અને કાયા’ એ ત્રણ પદ્મવડે ગુણતાં ૩૩૭૮૦ ભેદ થવા પામ્યા.
૧૧. તેને ‘ કરવુ, કરાવવું અને અનુમેદવું' એ ત્રણ પદ્મવડે ગુણુતાં ૧૦૧૩૪૦ સે થયા. તેને ‘અતીત, અનાગત વર્તમાન ’ એ ત્રણ કાળે ગુણુતાં બધા મળીને ૩૦૪૦૨૦ ભેદ Úોપથિકી સંબંધી થયા.
૧૨. ઉપર જણાવ્યા મુજખ ચારે ગતિ મળ્યે જે જીવે કર્મના ઉદય અનુસારે નવનવી ( ભિન્ન ભિન્ન ) ચેાનિએમાં ઉપજેલા હાય તે સર્વ જીવાને, મસ્તક ઉપર બે હાથ ચઢાવી અહુ બહુ પરે ( ત્રિવિધ ત્રિવિધ ) ખમાવું છું; એટલે તેમના પ્રતિ જે કઇ પ્રતિકૂળ આચરણ મારા જીવે કયારે પણ કાઇ પણ રીતે કરેલુ હાય તેના મિચ્છાદુક્કડ' દઉં છું.
૧૩. એ રીતે મેક્ષ મેળવવાને લાયક એવા જે ભવ્ય જીવા, શુદ્ધ મનથી-શુદ્ધ અંત:કરણથી જગતના સમસ્ત જીવા પ્રત્યે થયેલા કોઇપણ પ્રકારના અપરાધ ( મનના