________________
[ ૧૭૮ ]
શ્રી કપૂરવિજયજી
(
૪૦. વિનય-નમ્રતા-મૃદુતા એ શિષ્યની શૈાભા છે ( વિનયવડે જ શિષ્ય શાલે છે ).
૪૧. બ્રહ્મચારીને અન્ય આભૂષણની જરૂર નથી, બ્રહ્મચર્ય - રૂપ શ્રેષ્ઠ ભૂષણુવડે જ તે શાલે છે.
૪ર. સંયમધારીને દ્રવ્યની કશી જરૂર જ નથી, સંયમ એ જ તેનું પરમ ધન છે.
૪૩. રાજમંત્રી બુદ્ધિબળવડે જ શોભે છે ( અભયકુમાર મંત્રીશ્વરની પેઠે ).
૪૪. પુરુષ એક જ સ્ત્રીવાળા છતાં લા યુક્ત શેાલે છે. લાજ-મર્યાદા જ શાભારૂપ છે.
૪૫. જેનુ ચિત્ત અનવસ્થિત-ડામાડાલ રહેતુ હાય તેને તેના આત્મા જ શત્રુરૂપ છે.
૪૬. શીલ સદાચાર જેમના ઉમદા છે તેમના સર્વત્ર ચશ પ્રસરે છે.
૪૭. જેનું મન સ્થિર થતું જ નથી-ભટકતું જ રહે છે તે દુરાત્મા લેખાય છે.
૪૮. જેણે મન અને ઇાન્દ્રયાને વશ કરેલ છે તે જ પવિત્ર આત્મા શરણુ કરવા ચેાગ્ય છે, સ્વશરણે આવેલાને તે પવિત્ર આત્મા જ રક્ષવા સમર્થ થઇ શકે છે.
૪૯. ડહાપણભરી દયારૂપ ધર્મકાર્ય જેવું બીજી કાઈ ઉત્તમ કાર્ય નથી.