SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૭૮ ] શ્રી કપૂરવિજયજી ( ૪૦. વિનય-નમ્રતા-મૃદુતા એ શિષ્યની શૈાભા છે ( વિનયવડે જ શિષ્ય શાલે છે ). ૪૧. બ્રહ્મચારીને અન્ય આભૂષણની જરૂર નથી, બ્રહ્મચર્ય - રૂપ શ્રેષ્ઠ ભૂષણુવડે જ તે શાલે છે. ૪ર. સંયમધારીને દ્રવ્યની કશી જરૂર જ નથી, સંયમ એ જ તેનું પરમ ધન છે. ૪૩. રાજમંત્રી બુદ્ધિબળવડે જ શોભે છે ( અભયકુમાર મંત્રીશ્વરની પેઠે ). ૪૪. પુરુષ એક જ સ્ત્રીવાળા છતાં લા યુક્ત શેાલે છે. લાજ-મર્યાદા જ શાભારૂપ છે. ૪૫. જેનુ ચિત્ત અનવસ્થિત-ડામાડાલ રહેતુ હાય તેને તેના આત્મા જ શત્રુરૂપ છે. ૪૬. શીલ સદાચાર જેમના ઉમદા છે તેમના સર્વત્ર ચશ પ્રસરે છે. ૪૭. જેનું મન સ્થિર થતું જ નથી-ભટકતું જ રહે છે તે દુરાત્મા લેખાય છે. ૪૮. જેણે મન અને ઇાન્દ્રયાને વશ કરેલ છે તે જ પવિત્ર આત્મા શરણુ કરવા ચેાગ્ય છે, સ્વશરણે આવેલાને તે પવિત્ર આત્મા જ રક્ષવા સમર્થ થઇ શકે છે. ૪૯. ડહાપણભરી દયારૂપ ધર્મકાર્ય જેવું બીજી કાઈ ઉત્તમ કાર્ય નથી.
SR No.022879
Book TitleLekh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1941
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy