________________
લેખ સંગ્રહ : ૫ :
૧૭૯ ]
૫૦. સ્વાર્થીધ બની હિંસા કરવી તેના જેવું બીજી કોઇ અપકૃત્ય નથી.
૫૧. કામરાગ, સ્નેહુરાગ અને દૃષ્ટિરાગ સમાન કોઇ આકરું અંધન નથી.
પર. વીતરાગ શાસન ઉપર પૂર્ણ શ્રદ્ધારૂપ સમકિતરત્નના લાભ સમાન કોઇ ઉત્તમ લાભ નથી. અથવા રત્નત્રયીરૂપ ધર્મપ્રાપ્તિ જેવા ખીજો પરમ લાભ નથી.
પ૩. પરસ્ત્રીમાં માતા જેવી બુદ્ધિ સ્થાપી રાખી તેની સાથે કદાપિ વિષયભોગ કરવા નહિ.
૫૪. ડાહ્યો દુશ્મન સારે, પણ મૂર્ખ મિત્ર સારેા નહિ એમ સમજી મૂર્ખની સેાખત કરવી નહિ.
૫૫. મિથ્યાભિમાન–ગ ગુમાન રાખનારા હલકા માણુસની–નીચ જનાની સામત કરવી નહિ. તેમ જ—
પ૬. પારકા કાન ભંભેરનારા ચાડીયા લેાકેાની પણ સેાબત કરવી નહિ.
૫૭. ક્ષમાદિક ધર્મ ને સેવનારા સજ્જનેાની સેાબત-સંગતિ જરૂર કરવી.
૫૮. જે વસ્તુસ્વરૂપને જાણનારા પંડિત હોય તેમને જરૂર શંકા-સમાધાન પૂછ્યું.
૫૯. જે તેમને આદર સહિત અવશ્ય વંદન કરવું.
સાધુજના આત્મસાધન કરવા ઉજમાળ હાય