________________
[ ૧૭૦ ]
શ્રી કપૂરવિજયજી
મચ્છ ) અને મજારપણે ઉપજે છે, અને ત્યાં પણ એવાં અધાર પાપ કરે છે કે જેથી તે ત્યાંથી મરીને નરકગતિમાં જાય છે.
૭. સ્પ`ઇન્દ્રિયના વિકારથી જીવા જંગલમાં ભૂંડપણે અવતરે છે. જીભની લેાલુપતાથી વાઘપણે અને ઘ્રાણવશ બનેલા જીવા સજાતિમાં જન્મ લે છે.
૮. ચક્ષુવિકારવશ જીવા પતંગીયાં અને શ્રવણદોષવશ જીવા હરણીયાં થાય છે. અને એ પાંચે પાછાં ઇન્દ્રિયાના વિકારવડે મૃત્યુવશ થાય છે.
૯. જેમાં વિષયવૈરાગ્ય, કષાયત્યાગ, ગુણ્ણા ઉપર અનુરાગપ્રીતિ અને શુભ કરણીમાં અપ્રમાદ ઉદ્યમ-પુરુષાર્થ જાગૃત હોય તે જ ધર્મ જગતમાં શિવસુખદાયક-શાશ્વત સુખને આપનારા હાઇ ખાસ આદરવા ચૈાગ્ય છે.
[ આ. પ્ર. પુ. ૧૬, પૃ. ૨૪૦.]
ઇરિયાવહીય ફલક-વ્યાખ્યા.
૧. ભવ્યજનરૂપી ભ્રમરાવડે સદા ય સાદર-અત્યંત પ્રેમ ભક્તિભાવે સેવાયેલા શ્રી વર્ધમાન પ્રભુના ચરણકમળને પ્રણમીપ્રણામ કરીને ચારે ગતિની સમસ્ત જીવયેાનિએ એટલે જગતના જીવમાત્રને ખમાવવા માટે જેમ શ્રુત-સિદ્ધાંતમાં સાંભળ્યું છે તેમ કુલક રચનારૂપે વર્ણવુ
પર્યાપ્તા અને અપર્યાપ્તા તેમ જ પૃથ્વી, અપ, તેઉ, સુક્ષ્મ અને સ્થૂલ ભેદે દશ
૨. સાત નરકના નારક જીવે ભેદે નિશ્ચે ચૌદ પ્રકારના હોય છે. વાયુ અને વનસ્પતિ એ પાંચ પ્રકારના હાય છે.