SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૭૦ ] શ્રી કપૂરવિજયજી મચ્છ ) અને મજારપણે ઉપજે છે, અને ત્યાં પણ એવાં અધાર પાપ કરે છે કે જેથી તે ત્યાંથી મરીને નરકગતિમાં જાય છે. ૭. સ્પ`ઇન્દ્રિયના વિકારથી જીવા જંગલમાં ભૂંડપણે અવતરે છે. જીભની લેાલુપતાથી વાઘપણે અને ઘ્રાણવશ બનેલા જીવા સજાતિમાં જન્મ લે છે. ૮. ચક્ષુવિકારવશ જીવા પતંગીયાં અને શ્રવણદોષવશ જીવા હરણીયાં થાય છે. અને એ પાંચે પાછાં ઇન્દ્રિયાના વિકારવડે મૃત્યુવશ થાય છે. ૯. જેમાં વિષયવૈરાગ્ય, કષાયત્યાગ, ગુણ્ણા ઉપર અનુરાગપ્રીતિ અને શુભ કરણીમાં અપ્રમાદ ઉદ્યમ-પુરુષાર્થ જાગૃત હોય તે જ ધર્મ જગતમાં શિવસુખદાયક-શાશ્વત સુખને આપનારા હાઇ ખાસ આદરવા ચૈાગ્ય છે. [ આ. પ્ર. પુ. ૧૬, પૃ. ૨૪૦.] ઇરિયાવહીય ફલક-વ્યાખ્યા. ૧. ભવ્યજનરૂપી ભ્રમરાવડે સદા ય સાદર-અત્યંત પ્રેમ ભક્તિભાવે સેવાયેલા શ્રી વર્ધમાન પ્રભુના ચરણકમળને પ્રણમીપ્રણામ કરીને ચારે ગતિની સમસ્ત જીવયેાનિએ એટલે જગતના જીવમાત્રને ખમાવવા માટે જેમ શ્રુત-સિદ્ધાંતમાં સાંભળ્યું છે તેમ કુલક રચનારૂપે વર્ણવુ પર્યાપ્તા અને અપર્યાપ્તા તેમ જ પૃથ્વી, અપ, તેઉ, સુક્ષ્મ અને સ્થૂલ ભેદે દશ ૨. સાત નરકના નારક જીવે ભેદે નિશ્ચે ચૌદ પ્રકારના હોય છે. વાયુ અને વનસ્પતિ એ પાંચ પ્રકારના હાય છે.
SR No.022879
Book TitleLekh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1941
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy