________________
લેખ સંગ્રહ : ૫ ઃ
[ ૧૬૯ ]
ઇન્દ્રિયાદિ વિકાર-નિરોધ કુલકની સરલ વ્યાખ્યા.
( વિષયકષાયવશ અંધ બની અકૃત્ય કરનાર જીવાને ખાસ એધ લેવા લાયક )
૧. રાજ્યાદિક ભાગ ( સુખ ) મેળવવા આતુરતાવાળા જીવા આત્ત ધ્યાનવશ મરીને તિય``ચગતિમાં ઉપજે છે, અને જાતિમદવડે છકેલા જીવા મરીને કૃમિ-કરમીયાં જેવી ક્ષુદ્ર જાતિમાં ઉપજે છે. ૨. કુળમદને કરનારા હોય તે શિયાળરૂપે અને રૂપમદ કરનારા ઉંટ વિગેરેની ચેનિમાં જઇ ઉપજે છે; તેમ જ બળમદ કરનારા જીવેા પતંગીયા અને બુદ્ધિમદ કરનારા જીવા કૂકડાપણે અવતરે છે.
૩. ઋદ્ધિમદ કરનારા શ્વાનાદિપણું, સૌભાગ્યમદ કરનારા સર્પ અને કાગડાદરૂપે, તથા જ્ઞાનમદ કરનારા બળદપણે અવતરે છે. એ રીતે આઠે પ્રકારના મદ પરિણામે અતિ દુષ્ટ છે, એમ સમજીને સુજ્ઞને મદના ત્યાગ કરી નમ્રતા ધારણ કરે છે.
૪. ક્રોધી, તામસી વૃત્તિવાળા જીવા અગ્નિકાયમાં એકેન્દ્રિયપણે, માયાવી-કપટવૃત્તિવાળા જીવા બગલાપણું અને લેાભીલાલચુ જીવા ઊંદરપણે ઉપજે છે. એમ કષાયેાવડે બાપડા જીવે ભવભ્રમણ કર્યા કરે છે.
૫. મનદંડવડે જીવેા દુષ્ટ મન-પરિણામવાળા તદુલીયા મચ્છપણે ઉપજે છે અને વચનદંડવડે શુક-પેાપટ, તેતર અને લાવરાં વિગેરે પક્ષીપણે ઉપજીને વધ-ખ ધનાને પામે છે.
૬. કાયદ ડવડે જીવા ઘાતકી એવા મહામચ્છ ( મગર