________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૭૩ ]
આમળા મૂકીને) બહુ બહુ પ્રકારે ખમાવે છે–માફી માગે છે મિચ્છામિદુક્કડ આપે છે ( અને ઉપલક્ષણથી પોતે પણ તેમના તરફથી થયેલા કાઇપણ પ્રકારના અપરાધની માફી પેાતાનું કન્ય સમજીને ઉદાર-દિલથી આપે છે અને એ રીતે સમભાવ આદરી અરસપરસના દિલ ચાખ્ખાં કરે છે) તે મહાનુભાવે ભવદુ:ખ છેદી, દિવ્ય-દેવતાઇ સુખ પામીને અંતે મેાક્ષનગરીનું એકાન્તિક અને આત્યંતિક ( અક્ષય અને અવ્યાખાધ) સુખ અવશ્ય મેળવે છે.
સારધ—સુખના અથીજનાએ આળસ–પ્રમાદ તજી, વિવેક-જાગૃતિ રાખવા પ્રયત્ન કરવેા જોઇએ.
[ચ્યા. પ્ર. પુ. ૧૬, પૃ. ૨૪૧]
સાધુ-નિત્ર થ યોગ્ય ચરણસિત્તરી અને કરણસિત્તરી.
પાંચ મહાવ્રત–અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય તથા અસંગતા; દર્શવિધ શ્રમણ ધર્મ-ક્ષમા, મૃદુતા, સરલતા, સ ંતાષ, તપ, સંયમ, સત્ય, શૈાચ ( આંતરશુદ્ધિ), અપરિગ્રહ અને બ્રહ્મચર્ય ; સદવિધ સયમ, (૫ ઇન્દ્રિય સંયમ, ૪ કષાય સંયમ ૩ ચેાગ સંયમ અને ૫ અવ્રત સંયમ, ) અરિહંતાદિક સંબંધી દવિધ વિનય વૈયાવચ્ચ, નવવિધ બ્રહ્મગુપ્તિએ બ્રહ્મચર્ય ની નવ વાડા; જ્ઞાનાદિક ત્રિક-સમ્યગ્ દર્શન, જ્ઞાન અને ચારિત્ર; ૬ બાહ્ય અને ૬ અભ્યંતર દ્વાદશવિધ તપ અને ક્રોધાદિક ચાર કષાયને નિગ્રહ એ ચરણસિત્તરીના (૭૦) તથા
ચાર પ્રકારની પિડવિશુદ્ધિ; પાંચ સમિતિ; અનિત્યાદિક