________________
[ ૧૫૦ ]
શ્રી કપૂરવિજયજી - કલ્યાણક ઊજવવા માટે પુરા જે કે મૂળ આગમમાં જ છે, છતાં પણ ૧૪૪૪ ગ્રંથકર્તા, જેને થયે લગભગ ૧૫૦૦ વર્ષો વીતી ગયાં છે, તે અસાધારણ વિદ્વાન હરિભદ્રસૂરિજી મહારાજ યાત્રા પંચાશકમાં કયાણકને વિષય કઈ રીતે પડ્યું છે? અને અન્ય દિવસનાં ધર્મકૃત્ય કરતાં કલ્યાણકના દિવસે કરાતાં ધર્મકૃત્યે પર ગાથામાં “તું” શબ્દ લખી કેટલે ભાર મૂકે છે? અને તે જ ગાથાના ટીકાકાર નવાંગી વૃત્તિકાર અભયદેવસૂરિજી તે ઉલ્લેખનું ચમત્કારિક સ્પષ્ટીકરણ પિતાની ટીકામાં કેવી સરસ રીતે આપે છે? તે નીચે યાત્રા પંચાશકની ગાથાઓ તેનો સારાંશ આપીને જણાવેલ છે. તે વાંચવાથી સુજ્ઞજનેને સત્ય વસ્તુની સાબિતી થશે.
ટીકા તેના અભ્યાસીએ તે ગ્રંથમાંથી વાંચી લેવી. પંચાશકનાર મહાત્મા શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કહે છે કે –
गाथा
ता रह निरकवणा दिवि, एए उ दिणे पडुच्च कायव्यं । जं एसो खलु विसओ, पहाणमो तीए किरियाए ॥ विसयपग्गरिसभावे, किरियामेत्तंपि बहुफलं होइ । सक्किरिया विहू न तहा, इयरम्मि अवियरागिव्व ।। तित्थगरे बहूमाणो, अभ्यासो तह य जीयकप्पस्स | देविंदादि अणुगिती, गंभीरपरूवणा लोए ॥ वएणो य पवयणस्सा, इयजत्ताए णियमणं । मग्गाणुसारिभावो, जायइ एत्तो चिय विसुद्धो॥