________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૫૩ ] અતાવનાર અન્ય દિવસમાં ઘણી ધામધુમે। તેમ જ રથયાત્રાદિ કરે તેા પણ આત્મિક ગુણુના પૂર્ણ લાભ પામી શકતા નથી.
દરેક તીર્થંકર મહારાજના પાંચ પાંચ કલ્યાણક જ હાય છે. ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણુ. ’ વમાન ચાવીશીમાં ૧૨૦ કલ્યાણક ઊજવવાની શક્તિના અભાવે પણ વર્તમાન તીર્થાધિપતિ શ્રી મહાવીર મહારાજાના પાંચ કલ્યાણુક તેા નાના મેાટા દરેક જૈન વસ્તીવાળાં ક્ષેત્રમાં ઊજવવા જ જોઇએ. શ્રી સિદ્ધાચળજીમાં—શ્રી પાલીતાણા શહેરમાં શ્રી મહાવીર ભગવાનના પાંચ કલ્યાણક ઊજવવાની સાથે ગિરિરાજ ઉપર શ્રી ઋષભદેવ ભગવાનનાં પાંચ કલ્યાણક ઊજવવાની આવશ્યકતા હેાવાથી નીચે લખ્યા મુજબના દિવસે ઊજવવાં જોઇએ, જેના લાભ સુરજના પેાતાની ઉદારતા દર્શાવી આખી જૈન કામને આપે. કહેવાની જરૂર નથી કે જ્યારે પેાતાના ક્ષેત્રમાં કરેલા દ્રવ્યના સચયના લાભ બહુળતાએ તે જ ક્ષેત્રવાળાઓ લઇ શકે છે ત્યારે આવા અપૂર્વ તીર્થસ્થળમાં કરેલા સદ્વ્યયને લાભ અવારનવાર આખી જૈનકેામ લઇ શકે છે. કલ્યાણકના દિવસેા—
"
ઋષભદેવ પ્રભુના પાંચ કલ્યાણકના ચાર દિવસેા નીચે પ્રમાણે છે—
વિદ ૪ ચ્યવન, ફાલ્ગુન વિદ ૮ જન્મ અને દીક્ષા, મહા વિક્રે ૧૧ કૈવલ્ય, પાષ વદિ ૧૩ નિર્વાણુ. મહાવીર પ્રભુના પાંચ કલ્યાણકાના દિવસે આ પ્રમાણે છે–અષાડ શુદિ ૬ ચ્યવન, ચૈત્ર શુદિ ૧૩ જન્મ, કાર્તિક વદિ ૧૦ દીક્ષા, વૈશાખ શુદ્ધિ ૧૦ કેવલ્ય, આશ્વિન વૃદ્ધિ અમાવાસ્યા નિર્વાણુ.