________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૬૩ ]
પંક્તિમાં જ કાણુ ગણે છે ? જે કોઇ પેાતાની જાતને જ રૂડી શિખામણ દઈ સુધારી શકે છે તેમને જ ખરા માણસની પક્તિમાં અમે લેખીએ છીએ.’ મતલબ કે પોશ પત્તિસ્થં બતાવવાથી આપણું' કશું' વળે એમ નથી.
C
પેાતાની જાતને જ ( પેાતાને જ) પ્રથમ કેળવી સદ્ગુણી અનાવી લેવાથી જ પેાતાનું તેમ જ પરતુ હિત થઇ શકે છે. ચિદાન દજી મહારાજે એવા જ ઉત્તમ આશયથી · કથની કચે સહુ કોઇ, રહેણી અતિ દુરલભ હાઇ ' ઇત્યાદિ ધર દાયક પદ પ્રકાશેલું છે. તે પદ્મ વાંચી-વિચારી સુજ્ઞજનેાએ વધારે ખેલવાની ટેવ તજી દઇને રહેણીએ રહેવાની ટેવ પાડવી જરૂરની છે. વગરજરૂરનું કે રસાસ્વાદ વગરનુ લૂખું ખેલવુ બીજાને ગમતુ નથી, તેથી તે હિત પણ કરી શકતું નથી. કેવળ તે કષ્ટ-શ્રમરૂપ જ થાય છે. ખરા અનુભવી પુરુષા જે સત્ય અનુભવનું ગાન કરે છે તેની સહૃદય જન! ઉપર જાદુઇ અસર થવા પામે છે. જે દેશ કે સમાજમાં મિથ્યાડંબરી ઓછા અને સત્યનિષ્ઠાવાળા અધિક હાય છે તે દેશ કે સમાજના ઉદ્ભય થયા વગર રહેતા નથી. એથી ઊલટુ જે દેશ કે સમાજમાં મિથ્યાડંબરી ( ખાટા ખકવાદ ને ઢાંગ કરનારા ) વધારે અને સત્યનિષ્ઠાવાળા આછા હાય છે તે દેશ કે સમાજની અધાગિત ( પડતી ) પણ થયા વગર રહેતી નથી. કોઈ પણ ન્યાયાધીશ કરતા ધર્મપદેશકની જવાબદારી ઓછી નહિ પણ અધિક છે. તેમણે પોતે દેખાવમાત્રથી જ નહિ પણ અંતરથી શુદ્ધ સદ્ગુણી મનીને જ અન્યને તેવા થવા શિખવવાનુ છે.
[ આ. પ્ર. પુ. ૧૬, પૃ. ૩૧૫]