________________
[ ૧૪૮ ]
શ્રી કપૂરવિજયજી
અને માનસિક ) ર્હિંસાદિથી દૂર રહેવુ જોઇએ. સર્વ જીવાને આત્મ સમાન જ લેખી ગમે તે કાર્ય કરતાં તેમની રક્ષા કરવી જોઇએ. પ્રિય અને હિતરૂપ થાય એવું સત્ય ઉચ્ચારવું જોઇએ અને અપરાધીનુ પણ અહિત નહિ' ચિતવતાં તેનું કાઇ રીતે હિત થઇ શકે તેા ઠીક એમ કરુણાદૃષ્ટિથી ચિંતવવુ તે કત્ત બ્ય છે.
ઉદાર મનથી સ્વાર્થ ત્યાગરૂપ સંયમનું સુસેવન કરવાથી આપણે આપણી ઉન્નતિ સહેજે સાધી શકશું.
[ આ. પ્ર. પુ. ૧૮, પૃ. ૧૪૦ ]
શ્રી તીર્થંકર ભગવાનના કલ્યાણક ઊજવવાના પ્રસંગ જયતિ અને કલ્યાણકની એકતા.
ભવ્ય સુજ્ઞા ! પ્રમાદ ત્યજો અને આર્થિક સ્થિતિ ઉન્નત કરવાની સાથે સાથે ધાર્મિક દશાને પણ ધ્યાનમાં લ્યે. આજના જમાનામાં · જયંતિ ” શબ્દ આખાલગેાપાળ પ્રસિદ્ધ છે ત્યારે કલ્યાણુક શબ્દને આપણામાંની બહુ ભ્રુજ વ્યક્તિએ જ સમજતી હશે. અને શબ્દોના અર્થ તાપ રૂપે એક જ છે. જયંતિ શબ્દ જ્યારે સર્વોત્કર્ષ ખતાવે છે ત્યારે કલ્યાણક શબ્દ ત્રણ જગતના જીવાને સુખ આપવાને ઉત્કર્ષ બતાવે છે. આ ખાખત નાકા પોતે ચસ્થ જ્યાળ વસ્તુ એ વચનથી શાસ્રસિદ્ધ જ છે. આ સર્વોત્કર્ષનું નામ જ઼ જયાંત કહા કે કલ્યાણક કહા બંને તાત્પરૂપે એક જ છે. ગુર્વાદિક મહાપુરુષાની જયંતિ ઊજવવામાં પણ વિક્ષિત સદ્ગુણ વિષયક જ ઉત્કર્ષ બતાવવાના ઇરાદેા રખાય છે. સર્વોત્કર્ષ તા વીતરાગ ભગવાનના જ દર્શાવાતા હાવાથી ખાસ પાારભાષિક શબ્દ