________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૩૩ ]
અને હિતસુખકારી કામ કરવામાં ઉત્સાહિત કરે, આપણી એખ અન્ય કેાઇ જાણવા ન પામે તેમ તે સુધારવા કુનેહ વાપરે, સર્વત્ર ગુણને વિકાસ થાય તેવા પ્રયત્ન કરે અને ખરી વિદા વખતે બરાબર સંભાળ લઇ આપણા ઉદ્ધાર કરવા સદા ય સાવધાન રહે એમ અનેક રીતે સન્મિત્રા પેાતાની પવિત્ર ફરજ મજાવે. સાચા મિત્રની ખરી પરીક્ષા કસેાટીના પ્રસ ંગે થવા પામે છે. સાચા મિત્રા સ્વાર્થ ત્યાગી જ હાય છે; સ્વાોધ હાતા નથી. સ્વાર્થ સાધવામાં તત્પર રહેનારા કપટી મિત્રાથી કદાપિ કલ્યાણ થઈ શકે નહિ. સન્મિત્ર ઉદાર આશયવાળા–ગ ંભીર હૃદયવાળા હેાય છે. હુંસની જેવા ઉજ્જવળ વિવેકથી શે।ભતા હેાય છે. ગમે તેવા વિષમ પ્રસ ંગે સેાનાની જેમ તેમનેા વાન વધતા જાય છે. એવા ઉત્તમ કલ્યાણુ, મિત્રાનેા જ સંગ સહુને સદા યહા !
સ્વાર્થ ત્યાગ અથવા સંયમવડે આપણે આત્મા જ આપણા સાચા મિત્ર બને છે અને સ્વાર્થાધતા અથવા સ્વચ્છંદતાવડે એ જ આપણે આત્મા આપણેા શત્રુ બને છે. આત્મા જ સ્વરૂપ અને આત્મા જ નરકરૂપ બને છે. સુખ અને દુ:ખના કર્તા આત્મા પોતે જ છે. અન્ય તે તેમાં નિમિત્ત-કારણરૂપ જ હાઇ શકે. સુજ્ઞ શાણા જતા સુખ, દુ:ખ પ્રસંગે અન્ય ઉપર મિથ્યા આરેાપ કરતા નથી. તે તેા સિંહની પેઠે પેાતાના જ સાચા પુરુષાર્થ ઉપર આધાર રાખનારા હાય છે. કેવળ મુગ્ધ જને જ અજ્ઞાનવડે અન્ય ઉપર મિથ્યા આરોપ કરે છે અને શ્વાનની પેઠે પેાતાની નિર્બળતા-દુળતા સિદ્ધ કરે છે. આવા કુમિત્રા-કપટી મિત્રાથી પ્રભુ આપણને સદા બચાવે.