________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૩૭ ]
શ્રમ-કસરત કર્યા પછી શરીરને અને મનને વિશ્રાન્તિ પણ પૂરતા પ્રમાણમાં આપવી જ જોઇએ. શરીરની આરેાગ્યતા અને મનની સ્થિરતા પ્રત્યેક કાર્ય માટે ઘણી જ ઉપયાગી છે.
[ આ. પ્ર. પુ. ૧૮, પૃ. ૧૯૪ ]
સર્વ સાધારણ હિતવચના
આ મારા ( વહાલા ) અને આ પરાયા ( લેા ) એવી ભેદભાવના સ‘કુચિત મનવાળામાં જ હાય છે. જેમનુ મન વધારે સાંકડુ તેમનામાં ભેદભાવના અધિક અને જેમનુ મન જેટલું મેલુ ( ઉદાર ) તેટલી ભેદભાવના એછી. જેમ જેમ આપણું મન મેાટુ-ઉદાર બનતું જાય છે તેમ તેમ ખેાટી કલ્પિત ભેદભાવના શાંત ( વિલય ) પામતી જાય છે. અત્યંત ઉદાર ( નિ:સ્વાર્થ ) આશયવાળા મહાત્માએને તે આખી દુનિયા ( સમસ્ત પ્રાણી ) કુટુંબરૂપ જ સમજાય છે. વળી વિચાર, વાણી અને વનમાં તે એકતા અનુભવે છે, અને પેાતાના પવિત્ર દૃષ્ટાંતથી આખી સૃષ્ટિને એવી પવિત્ર એકતાના ઉત્તમ પાઠ શીખવે છે.
કલ્યાણના અથીજનાએ ઉત્તમ રહેણીકહેણીવાળા તત્ત્વજ્ઞા પાસે વિનય–બહુમાનપૂર્વક સારી રીતે સાવધાનતાથી ધર્મનુ રહસ્ય સાંભળવું અને તેનું યથાર્થ મનન કરીને તેના નિશ્ચિતા હૃદયમાં એવી રીતે સ્થાપિત કરવા કે જેથી આત્માને અંતે દુ:ખદાયક થાય એવુ કાઇ પણ જાતનું પ્રતિકૂળતાવાળું આચરણ કાઇ પણ પ્રાણી પ્રત્યે આચરવા સ્વપ્નામાં