________________
લેખ સંગ્રહ : ૫
[ ૩૯ ]
અને જેમને કાઇ ધણીધારી ન હાય એવાં પ્રાણીઓના જ મહુધા નિર્વાદ્ઘ થવા જોઇએ, તેને બદલે તેમાં જો સબળ જાનવરોને પણ પાળવા-પાષવામાં આવે તે તેમાં અધિક ખર્ચ થતાં ખીજા અપ’ગાર્દિક દુઃખી અને દુળ પ્રાણીઓને મેટા પ્રમાણમાં રાખવાનુ કે સાચવવાનું પાલવે નહિ; એટલું જ નહિ પણ આજકાલ ચાલતી અવ્યવસ્થિત અને સગવડ વગરની પાંજરાપેાળમાં તેા બહુધા સખળ જાનવરાવડે નિળ જાનવરના વધારે મરા થવા પામે છે. તે ન્યાયવિરુદ્ધ હેાવાથી ઉચિત લેખાય નહિ, તેથી ગમે તેવા સાગેામાં પાંજરાપોળામાં જમા થયેલાં સબળ જાનવરાનું ખર્ચ વધારવા કરતાં તેવાં પ્રાણીઓને કૃતજ્ઞતા સાથે અનુક પાબુદ્ધિથી તેના માલીકેાએ જાતે જ પાળવા અથવા તેમનું અન્યત્ર સારી રીતે પાલન-પાષણ થાય તેવી પેાતાના ખર્ચે થી વ્યવસ્થા કરવી વ્યાજખી છે.
પ્રથમના વખતમાં દયાળુ, ઉદાર અને શ્રદ્ધાળુ લેાકેા આવાં ઉપયાગી સંખ્યાબંધ જાનવરાને પેાતાની પ્રજા પેઠે પાળતા, પાષતા અને તને ખરી સંપત્તિ સમજતા હતા. આનંદાર્દિક ગૃહ હુપતિઓને ત્યાં કેટલા ગાકુળ હતા ? અને તે કેવા સુખી અને આબાદ રહેતા હતા ? સદ્ગુણી ગૃહસ્થા એવી ઉદાર રીતિ-નીતિ કયારે અખત્યાર કરશે ?
( આ. પ્ર. પુ. ૧૭, પૃ. ૨૭૮ )
糖