________________
[ ૧૮ ]
શ્રી કપૂરવિજયજી
સંગ્રહિત સૂક્ત વચને.
૧. જે જે વખતે જે જે સ્થિતિમાં હાઇએ તેમાં સંતાષ માનવા તેમ જ સત્ય અને નીતિના માર્ગે ચાલવા પ્રયત્ન કરવા. ૨. ‘ સ તેાષી નર સદા સુખી ’–સતાષી માણુસ સદા સુખમાં રહે છે.
૩. Content is more than a kingdom-સંતેાષ એ એક રાજ્ય કરતાં વિશેષ છે.
૪. Honesty is the best poliey-પ્રામાણિકતા એ સર્વોત્તમ નીતિ છે.
પ. અડગ નિશ્ચય અને સત્ય માનું અવલંબન એ જગતને ધ્રુજાવી નાખનાર શક્તિ છે.
૬. “ સુખ સમયમાં છકી નવ જવું, દુ:ખમાં હિંમત ન હારવી; સુખ દુઃખ સદા ટકતા નથી, એ નીતિ ઊર ઉતારવી. ’
૭. જીવન એટલે સુખ અને દુ:ખને તાણે!–વાણેા. તાણાવાણા વિના જેમ લુગડું અને નહિં તેમ સુખ દુ:ખ વિનાનું જીવન હાય નહિ. કેવળ સુખ કે કેવળ દુ:ખ હેાવુ તે કલ્પના માત્ર છે, એટલે આપણે સુખ-દુ:ખથી ન ડરીએ. સુખને સેવીએ, દુઃખને સહન કરીએ પણ એકેથી ભય પામીને ખસી ન જઇએ. જીવન જીવવું આકરું છે, દુ:ખ સહન કરવું ખમ કઠીન છે અને તેથી ચે કઠીન સુખ પચાવવું એ છે, અને જીવનના કીમિયા સુખ–દુ:ખ વિષે સમતુલા કેળવવામાં છે.