________________
[ ૯૬ ]
૯. ખરું તારુણ્ય છે.
શ્રી કપૂરવિજયજી
કત્તવ્ય કર્મ કરવાના પૂરા ઉત્સાહ બની રહે એ
[ આ. પ્ર. પુ. ૩, પૃ. ૨૫૮ ]
વિચારામાં રહેલી અદ્ભુત શક્તિ.
૧. કાઇપણ મનુષ્યનું મન ખરાબ વિચારાથી અને કુટેવાથી એટલું બધું મિલન કે વિષમય બની ગયું નથી ( દુરાચારમાં એટલુ બધુ ડૂબી ગયું નથી હેતુ' ) કે તે ઉચ્ચ વિચારાથી પાછું શુદ્ધ ન થઈ શકે.
૨. ઉત્સાહ, હિમ્મત, આશા અને આનંદ એ એવાં સાધના છે કે જે બિમારને સાજા કરવામાં દવા કરતાં વિશેષ મદદ કરે છે. સુજ્ઞ વૈદ્ય વિગેરેને તેના અનુભવ અને પરિચય હાય છે.
૩. જમતી વખતે અને ઊંઘતા પૂર્વે આનંદી રહેવાને અભ્યાસ પાડવા એ દરેકનુ બહુ જરૂરી કન્ય છે, કારણ કે એથી શરીર અને મનના આરાગ્ય સ્વસ્થતાને ઘણેા જ લાભ થાય છે.
[ આ. પ્ર. પુ. ૩૦, પૃ. ૨૫૯. ]
રકતા અને શ્રીમ તાઇ
૧. રકતાના વિચાર જેટલેા ખરાબ છે એટલી રકતા પેાતે નથી.
૨. જે દિવ્યતા આપણા ઉદ્દેશાને ઘડે છે તે આપણામાં જ રહેલી છે.