________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૨૭ ]
પમિત્ર સમા સ્વજનેા કવચિત્ પવૃદ્વિ પ્રસંગે સ્વાવશ ભેગા થાય છે અને સ્વાર્થ સાધી ચાલ્યા જાય છે. જ્યારે મરણાદિક મહાવિપત્તિ આવી પડે છે ત્યારે નિત્યમિત્ર સમા ડુ તેમ જ પમિત્ર સમાન સ્વજના કઇપણ કામ લાગતાં નથી. તેવે વખતે દુર્જનની જેમ અવળું મુખ કરી બેસે છે અને પમિત્રરૂપ સ્વજને ટગર ટગર જોયા કરે છે, મરણાદિક મહાકષ્ટમાંથી કાઇ છેાડાવી શકતું નથી.
જ
તેવે પ્રસ ંગે આડી ઢાલ ધરનાર આ ફક્ત નૂહારમિત્ર સમાન ધર્મ જ છે. ગમે તેવે પ્રસંગે સદ્ભાવથી ભેટેલેા આ ધ મિત્રની ભીડ ભાંગે છે. તેના ઉપર ઉપદેશમાળા ગ્રંથમાં જિતશત્રુ રાજા અને તેના પ્રધાનનું દષ્ટાંત ખાસ મનન કરવા યાગ્ય છે. પૂર્વના બન્ને મિત્રાને ગમે તેટલાં પાઠ્યાં પેાખ્યાં છતાં તે વિમુખતા દાખવે છે, ત્યારે ધમિત્ર એક જ વખત ભેટચા છતાં દારિદ્ર હરે છે, તેા પછી તેના સ્વાર્પણ સંખ'ધી તેા કહેવું જ શું ?
[ આ. પ્ર. પુ. ૧૯, પૃ. ૯૫. ]
જેવી ભાવના એવી સિદ્ધિ : જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ
यादृशी भावना यस्य सिद्धिर्भवति तादृशी ॥
66
ܕܕ
આ ગંભીર પ્રશ્નનેા ઉત્તર-સમાધાન મારી મતિ મુજખ આ રીતે છે.
કાઇ પણ કાર્ય કરતાં જેવી ભાવના વર્તતી હાય, જેવી દૃષ્ટિ રહેતી હાય તેવું જ તેનું ફળ-પરિણામ આવે છે. નમળી