________________
[ ૧૨૬ ]
શ્રો કપૂરવિજયજી
અગ્નિ શીતળ થઇ જાય અને પતના અગ્રભાગે શિલા ઉપર કદાચ પદ્મ ( કમળ ) ઊગે તે પણ સજ્જન પુરુષાતુ ભાષિત અન્યથા ન થાય અર્થાત્ તેમનુ એલ્યું મિથ્યા થાય નહિ.
સજ્જન પુરુષા કદાપિ પણ પારકાં દૂષણ કહે નહિ તેમ જ આત્મપ્રશંસા પણ કરે નહિ. દુનામાંથી પણ સજ્જને તે ગુણુ જ ગ્રહે છે. તેએ સદા ય ગુણગ્રાહી, સમુદ્ર જેવા ગંભીર હૃદયવાળા, ચંદ્રની જેવા શીતળ સ્વભાવી, પાપ તાપને શમાવનારા હાય છે. સહુને આત્મસમાન લેખે છે, અમૃત જેવી મીઠી વાણી વદે છે, સમતારસમાં ઝીલતા હાય છે અને સમાગમમાં આવનારને પણ પાવન કરે છે.
[ આ. પ્ર. પુ. ૧૯, પૃ. ૯૪ ]
ત્રણ પ્રકારના મિત્ર અને તેના વિલક્ષણ સ્વભાવ,
नित्यमित्रसमो देहः, स्वजनाः पर्वसन्निभः । ગૂઢા મિત્રલમાં શેયા, ધર્મ: રમવાન્ધવ: || |”
56
દેહ નિત્યમિત્ર સમેા, સ્વજને પમિત્ર સમા અને પરમ રૂપ ધર્મ જાહારમિત્ર સમેા પોતપોતાના વિલક્ષણ ગુણુડે વિખ્યાત છે. નિત્યમિત્ર સમાન ટ્રેડની સેવા, ચાકરી ગમે તેવાં કષ્ટ વેઠીને કરવામાં આવે, તેની રક્ષા અને પુષ્ટિને માટે ગમે તેવા ઉપાય લેવામાં આવે તે પણ તે સડન, પડન, વિધ્વંસનરૂપ સ્વસ્વભાવને તજતા નથી. પેાતાના સંબંધથી પવિત્ર વસ્તુને પણ અપવિત્ર કરી નાંખે છે. તેમ છતાં મુગ્ધ જના માહ-મમતાવશ તેની ખાતર ન કરવાનાં કામે કરે છે અને જન્મ, જરા, મરણુ સંબંધી અનંતા દુ:ખને સહ્યા કરે છે.