SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૯૬ ] ૯. ખરું તારુણ્ય છે. શ્રી કપૂરવિજયજી કત્તવ્ય કર્મ કરવાના પૂરા ઉત્સાહ બની રહે એ [ આ. પ્ર. પુ. ૩, પૃ. ૨૫૮ ] વિચારામાં રહેલી અદ્ભુત શક્તિ. ૧. કાઇપણ મનુષ્યનું મન ખરાબ વિચારાથી અને કુટેવાથી એટલું બધું મિલન કે વિષમય બની ગયું નથી ( દુરાચારમાં એટલુ બધુ ડૂબી ગયું નથી હેતુ' ) કે તે ઉચ્ચ વિચારાથી પાછું શુદ્ધ ન થઈ શકે. ૨. ઉત્સાહ, હિમ્મત, આશા અને આનંદ એ એવાં સાધના છે કે જે બિમારને સાજા કરવામાં દવા કરતાં વિશેષ મદદ કરે છે. સુજ્ઞ વૈદ્ય વિગેરેને તેના અનુભવ અને પરિચય હાય છે. ૩. જમતી વખતે અને ઊંઘતા પૂર્વે આનંદી રહેવાને અભ્યાસ પાડવા એ દરેકનુ બહુ જરૂરી કન્ય છે, કારણ કે એથી શરીર અને મનના આરાગ્ય સ્વસ્થતાને ઘણેા જ લાભ થાય છે. [ આ. પ્ર. પુ. ૩૦, પૃ. ૨૫૯. ] રકતા અને શ્રીમ તાઇ ૧. રકતાના વિચાર જેટલેા ખરાબ છે એટલી રકતા પેાતે નથી. ૨. જે દિવ્યતા આપણા ઉદ્દેશાને ઘડે છે તે આપણામાં જ રહેલી છે.
SR No.022879
Book TitleLekh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1941
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy