________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૯૭ ]
૩. ઉદાર આત્મા આપીને શ્રીમત થશે અને કન્નુસ સંઘરીને રક થશે. ( આત્મનિરીક્ષણથી તે સાફ સાફ દેખાય એવી હકીકત છે )
૪. મહત્ત્વાકાંક્ષા( ઉચ્ચ આદર્શ અને ઉન્નત હેતુ )માંથી શક્તિ જન્મે છે.
૫. તમારા આદર્શ, એ અંતે તમે કેવા થશે! તેની આગાહી આપે છે.
૬. ઇશ્વરને ઉપાસનારને નવીન મળ મળશે. ઉન્નતિના આકાશમાં તે ગરુડની પેઠે ઊડશે. તે દોડશે પણ થાકશે નહીં. તે એજો ઉપાડશે પણ બેશુદ્ધ થશે નહીં.
૭. ઘણા લેાકેા હાસ્યરસપ્રધાન અને પ્રોત્સાહક ગ્રંથ વાંચીને ઉદાસીનતાને હાંકી કાઢે છે. કેટલાક બુદ્ધિમાના સ્તવ– સ્તેાત્રા, કહેવતા અથવા મહાત્માએનાં વચનામૃતા વાંચીને ઘણુંા લાભ ઉઠાવે છે.
[ આ. પ્ર. પુ. ૩૦, પૃ. ૨૫૯ ]
આપણામાં ઉચ્ચ કેળવણીના પ્રસાર કરવાના ખાસ ઉદ્દેશ.
૧. હાલના રાજકર્તા તરફથી વ્યાવહારિક કેળવણી સંબંધી મહેાળા ફેલાવા થયેલા પ્રત્યક્ષ જોઇ, અન્ય કામના આગેવાન ઉદાર ગૃહસ્થા પેાતાની કેામના તમામ મનુષ્યે એક સરખા લાભ મેળવી શકે તેવા હેતુથી, સ્થળે સ્થળે સાંસારિક
G