________________
લેખ સંગ્રહ : ૫ :
[૧] મિલકત બીજાએ સુપ્રત કરી હોય તે બાબત કદાપિ પણ વિશ્વાસઘાત કરતા નહીં.
૪૪. પ્રથમના પચ્ચીસ વર્ષ સુધી બ્રહ્મચારી જીવન ગુજારે. ત્યારપછી ગૃહસ્થ જીવનમાં સ્થિર થાઓ. ગૃહસ્થાશ્રમમાં અનેક જાતની ફરજો બજાવવાની હોય છે તેને ન વિસારે. વિષયવાસના ઓછી કરવાથી તે બની શકે છે.
૪૫. વિષયવિકાર વધે એવા બાહ્ય-રંગથી સુજ્ઞજનોએ મહાવું ન જોઈએ. તત્ત્વદષ્ટિથી વિચાર કરતાં વિષયવિકાર ઉપર જય મળી શકશે.
૪૬. માનસિક શક્તિઓના વિકાસને આધાર બહુધા બ્રહ્મ ચર્ય પાળવા ઉપર રહે છે, જેથી હંમેશા વિચાર, વાણું તેમ જ વર્તનમાં સંયમી બને–ર–રહેવા પ્રયત્ન કરો.
૪૭. કઈ પણ ખરાબ વિચારને પોતાના મનમાં પેસવા નો.
૪૮. સ્ત્રી સાથે એકાંત સેવન કરે નહીં, તેની સાથે હાંસી મશ્કરી કરો નહીં, તેમ જ તેના અંગે પાંગાદિની સુંદરતા નિહાળે નહીં.
૪૯ તમારા વિકારો અને સ્વાદો ઉપર કાબૂ મેળવવા પ્રયત્ન કરે. વિકારોના ગુલામ ન બનતાં તેમને કાબૂમાં રાખે.
૫૦. જેમ તમારી જરૂરિયાત ઓછી તેમ તમે વધારે સુખી રહેશે.
૫૧. પગ જોઈને પાથરણું ખેંચે. તમારા ખર્ચને આવકની હદમાં રાખવાની કાળજી રાખો. બીજાઓ પાસેથી લઈ દેવું કરે નહીં.