________________
[ ૯૦ ]
શ્રી કર્ખરવિજયજી ૩૪. આદત ઘડવામાં હમેશાં કાળજી રાખે, સારી આદત જરૂર પાડવી, નઠારી પડવા ન દેવી.
૩૫. તમારા નિણત કરેલાં કાર્યોમાં નિયમિત બને. નિયમિત માણસને વિશ્વાસ થઈ શકે છે, બીજાને નહીં.
૩૬. સહુની સાથે દયા અને પ્રેમની લાગણીથી વર્તો.
૩૭. કેઈને પણ તિરસ્કાર ન કરે. બીજાની લાગણી અનુભવતાં શિખે અને તે મુજબ તમારા માર્ગોને દેરો.
૩૮. કેઈને પણ પીડા ન ઉપજાવે. સહુને આત્માની જેમ ચાહે.
૩૯. કદાપિ સત્ય છોડે નહીં અને અસત્ય વદે નહીં. બીજાની સાથેના વ્યવહારમાં હમેશાં સાચા ને પ્રમાણિક બને. મશ્કરીમાં અસત્ય ન આવે તેવા પ્રયાસ કરે. માયામૃષા કદાપિ ન જ સે.
૪૦. ભજ્યાભક્ષ્ય અને પેયાપેયને બરાબર ખ્યાલ રાખે.
૪૧. જો તમે આધ્યાત્મિક ઉન્નતિ અને તંદુરસ્તી ચાહતા હે તે કદાપિ અભક્ષ્ય ભક્ષણ ન કરે. માદક વસ્તુથી દૂરપરહેજ રહો.
૪૨. સત્ય અને સરલ માગે ચાલો. સાદાઈ અને સંયમ આદરે.
૪૩. તમારી પાસે જે કાંઈ હોય તેનાથી સ્વાત્મસંતોષી રહે, જેથી તમોને હંમેશનું સુખ જણાશે. તમને જે કંઈ