________________
[ ૮૨ ]
શ્રી કપૂરવિજયજી છે, સર્વ વસ્તુઓ ઉપર સનેહ રહિત છતાં શાસ્ત્ર ઉપર સનેહવાળા છે, અને આભૂષણ રહિત છતાં તારૂપી આભૂષણથી ભૂષિત છે એવા ગીજને જ સદા સુપાત્રરૂપ છે.
૬. જે ઉદાર ચિત્તવાળા સદા સ્વશરીર ઉપર પણ મમતા રહિત છતાં સર્વ જીવેનું હિત કરવામાં રક્ત છે તેવા સંયમીજને જ સુપાત્ર છે.
[ આ. પ્ર. પુ૨૮, પૃ. ૧રર ]
સત્સંગ-સંતસમાગમ કેમ કરતું નથી ? સંત બડે પરમારથી, ઉનકા શીતળ અંગ; તપન બૂઝાવે એરકી, લગા દે અપના રંગ. તુલસીદાસ શીતળ સદા સંત સુરપાદપ.” -ચિદાનંદજી કાયા કાગે કુંભ છે, જીવ મુસાફર પાસ; તારે ત્યાં લગી જાણજે, જ્યાં લગી શ્વાસે શ્વાસ.” (જીવ ) “મનથી જ બાંધે ને મનથી જ છોડે. »
-પ્રસન્નચંદ્ર રાજર્ષિ ૧. કામ, કેધ અને લેભ એ ત્રણે દુર્ગુણોને તજવાથી જ કલ્યાણ સાધી શકાય છે.
૨. “કીડીને કણ અને હાથીને મણ” એમ સિને ભાગ્ય પ્રમાણે ઉદ્યમ કરતાં મળી રહે છે.
૩. જે કંઈ નીતિથી મળે તેમાં જ સંતોષ માની, અંતઃકરણ કમળ રાખી જન્મ સુધારે.