________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૭૧ ] ૩૦. ધીરજ મોટી વાત છે, સમતાનાં ફળ મીઠાં છે.
39. Time is more than money-quid glad કરતાં ય વધારે કિંમતી છે.
32. Of all that is best time is the best-2014 સર્વોત્તમ વસ્તુ છે.
૩૩. ગયે સમય પાછો આવતો નથી. ૩૪. આળસ એ જીવતા મનુષ્યની કબર છે. ૩૫. Delay is dangerous-વિલંબ ભયંકર છે.
36. Idle people never have leisure -24107 માણસોને કદી નવરાશ હોતી નથી.
30. Perseverence overcomes difficultiesખંતથી મુશ્કેલીઓના પર્વત ઓળંગાય છે.
36. Patience and persevernce overcome mountains–ધીરજ, ખંતથી પર્વતે ઓળંગાય છે. ૩૯. “પડે ચડે જીભ વડે જ પ્રાણી,
વિચારીને યાર ઉચ્ચાર વાણી.' . 8o. Kind words are worth much and they cost nothing-માયાળુ શબ્દોની કિંમત ઘણી છે અને તેના કાંઈ પૈસા બેસતા નથી, ૪૧. “કોયલ નવ દે કેઈને, હરે ન કેનું કાગ
મીઠાં વચનથી સર્વને, લે કેમલ અનુરાગ.”