SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૫ : [ ૭૧ ] ૩૦. ધીરજ મોટી વાત છે, સમતાનાં ફળ મીઠાં છે. 39. Time is more than money-quid glad કરતાં ય વધારે કિંમતી છે. 32. Of all that is best time is the best-2014 સર્વોત્તમ વસ્તુ છે. ૩૩. ગયે સમય પાછો આવતો નથી. ૩૪. આળસ એ જીવતા મનુષ્યની કબર છે. ૩૫. Delay is dangerous-વિલંબ ભયંકર છે. 36. Idle people never have leisure -24107 માણસોને કદી નવરાશ હોતી નથી. 30. Perseverence overcomes difficultiesખંતથી મુશ્કેલીઓના પર્વત ઓળંગાય છે. 36. Patience and persevernce overcome mountains–ધીરજ, ખંતથી પર્વતે ઓળંગાય છે. ૩૯. “પડે ચડે જીભ વડે જ પ્રાણી, વિચારીને યાર ઉચ્ચાર વાણી.' . 8o. Kind words are worth much and they cost nothing-માયાળુ શબ્દોની કિંમત ઘણી છે અને તેના કાંઈ પૈસા બેસતા નથી, ૪૧. “કોયલ નવ દે કેઈને, હરે ન કેનું કાગ મીઠાં વચનથી સર્વને, લે કેમલ અનુરાગ.”
SR No.022879
Book TitleLekh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1941
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy