________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૬૯ ]
૮. જે વધસ્થાનમાંથી તમે મુકત થઇ શકતા ન હૈા તે સ્થળે હસ્તે ચહેરે ઊભા રહેવું એમાં જ ખરી બહાદુરી છે.
૯. સોંકટના સમયમાં હિંમત ધારવી એ અડધી લડાઇ જીતવા સમાન છે.
૧૦. ઘણાં માણસૈાની મહત્ત્વતાના કારણભૂત તેમની પ્રચ’ડ મુશ્કેલીએ જ હોય છે.
૧૧. પ્રકૃતિ જ્યારે મુશ્કેલીઓ વધારે છે ત્યારે સાથેાસાથ બુદ્ધિબળને પણ વધારે છે.
૧૨. જો કે હાનિઓ અને સકટા એ અત્યંત કઠિન પાઠા છે તે પણ તેમાંથી જે મેધ મળે છે તે અન્યત્ર કચાંય પણ મળતા નથી
૧૩. વિપત્તિ એ મહાપુરુષાની ઉન્નત્તિનુ કારણ છે.
૧૪.
""
“ અસત્યામાંહેથી હે પ્રભુ ! તું પરમ સત્યે લઈ જા; ઊંડા અંધારેથી હું પ્રભુ ! તું પરમ તેજે લઈ જા. ૧૫. ‘ સત્યમેવ જ્ઞયતે ’–સત્યના સદા વિજય છે. the simplest
૧૬. The greatest truth are મહાન્ સત્યા સાદામાં સાદા હાય છે.
૧૭. અનિશ્ચિત મનના માણસે કાઇપણ મહાન્ કાર્ય કર્યું નથી.
૧૮. Once resolved the trouble is over-એક વખત નિશ્ચય કરવાથી મહેનતના અંત આવે છે.