SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] શ્રી કપૂરવિજયજી સંગ્રહિત સૂક્ત વચને. ૧. જે જે વખતે જે જે સ્થિતિમાં હાઇએ તેમાં સંતાષ માનવા તેમ જ સત્ય અને નીતિના માર્ગે ચાલવા પ્રયત્ન કરવા. ૨. ‘ સ તેાષી નર સદા સુખી ’–સતાષી માણુસ સદા સુખમાં રહે છે. ૩. Content is more than a kingdom-સંતેાષ એ એક રાજ્ય કરતાં વિશેષ છે. ૪. Honesty is the best poliey-પ્રામાણિકતા એ સર્વોત્તમ નીતિ છે. પ. અડગ નિશ્ચય અને સત્ય માનું અવલંબન એ જગતને ધ્રુજાવી નાખનાર શક્તિ છે. ૬. “ સુખ સમયમાં છકી નવ જવું, દુ:ખમાં હિંમત ન હારવી; સુખ દુઃખ સદા ટકતા નથી, એ નીતિ ઊર ઉતારવી. ’ ૭. જીવન એટલે સુખ અને દુ:ખને તાણે!–વાણેા. તાણાવાણા વિના જેમ લુગડું અને નહિં તેમ સુખ દુ:ખ વિનાનું જીવન હાય નહિ. કેવળ સુખ કે કેવળ દુ:ખ હેાવુ તે કલ્પના માત્ર છે, એટલે આપણે સુખ-દુ:ખથી ન ડરીએ. સુખને સેવીએ, દુઃખને સહન કરીએ પણ એકેથી ભય પામીને ખસી ન જઇએ. જીવન જીવવું આકરું છે, દુ:ખ સહન કરવું ખમ કઠીન છે અને તેથી ચે કઠીન સુખ પચાવવું એ છે, અને જીવનના કીમિયા સુખ–દુ:ખ વિષે સમતુલા કેળવવામાં છે.
SR No.022879
Book TitleLekh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1941
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy