________________
લેખ સગ્રહ : ૫ :
[ ૫૧ ]
૧૭. એવા પવિત્ર હેતુથી જ એકાન્ત હિતકારી સર્વજ્ઞ ભગવાને પવિત્ર ધરત્નની પ્રાપ્તિ માટે પૂરી પાત્રતા–યેાગ્યતા મેળવવા અક્ષુદ્રતા-ગંભીરતાદિક ઉત્તમ ૨૧ ગુણા આદરવાના ઉપદેશ કર્ચા છે.
૧૮. પરાયા ઢાષા-છિદ્રો નહિ તપાસતાં તેમના ઉજજવળ ગુણ તરફ ષ્ટિ રાખવી અતિ લાભદાયક છે.
૧૯. આપણામાં જડ ઘાલીને બેઠેલા મિથ્યાત્વ, કષાય, અવિરતિ અને મન, વચન, કાયાની ચપળતાદિક દુષ્ટ દાષાને નિવારવા સર્વજ્ઞ ભગવાને ભાખેલા ઉત્તમ ઉપાયે કાળજીથી આદરવા ઘટે.
૨૦. શરીર નિરોગી હાય તે જ સર્વ સાધન સારી રીતે કરી શકાય છે, તેથી શરીરનુ આરેાગ્ય ટકી રહે અને સામર્થ્ય માં વધારો થવા પામે એવા નિર્દોષ ઉપાયેા કુશળ શાસ્ત્રકારાએ કહેલા યથાર્થ સમજી, જાતે આદરી, તેને સાક્ષાત્ અનુભવ મેળવી, તેનેા લાભ પેાતાનાં બહેાળા કુટુંબને આપવા કાળજી રાખવી.
૨૧. જેનાથી અનેક ચેપી રેગેા અકસ્માત્ લાગુ પડે છે અને વંશપરંપરાએ ઊતરી આવે છે એવું એક બીજાએ એન્ડ્રુ કરેલું ( એક બીજાની લાળમિશ્રિત થયેલું ) પાણી પીવાની ખાટી પ્રવૃત્તિ જરૂર સુધારી લેવાની સહુએ કાળજી રાખવી. શુદ્ધ( અમેટ ) અને ગાળેલા જળપાનથી શરીરની આરાગ્યતા સચવાશે. અશુદ્ધ( એઠા ) થયેલા ભ્રષ્ટ જળપાનથી શરીરમાં વિવિધ વિકાર થવા ઉપરાંત લેાનિંદા અને ધર્મની