________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૪૫ ]
૮. બની શકે ત્યાં સુધી જિં દગીની પ્રથમ પચીશ વર્ષની વયપર્યન્ત મન, વચન, કાયાથી શુદ્ધ બ્રહ્મચર્ય પાળવુ જોઇએ.
૯. દરમિયાન તામસી વૃત્તિને પેાખનારા ખાનપાનથી પરહેજ રહેવુ જોઇએ. સાત્ત્વિક વૃત્તિને અનુકૂળ હેાય એવુ જ ખાનપાન લેવુ જોઇએ.
૧૦. પવિત્ર ને નિર્દોષ વિચાર, વાણી અને આચારના અભ્યાસ રાખી કાયમ તેની ખીલવણી કરવી જોઇએ.
૧૧. સદોષ ને મલિન વિચાર, વાણી તથા આચરણથી સદંતર દૂર રહેવા સતત પ્રયત્ન કરવા જોઇએ.
૧૨. સર્વનું સદા ય
૧૩. દુ:ખી જના ચૂકવુ' ન જોઇએ.
હિતચિંતન કરતાં શીખવું જોઇએ. દુ:ખ વિદ્યારવા બનતા પ્રયત્ન કરવા
૧૪. સુખી અને સદ્ગુણીજનાને દેખીને કે સાંભળીને દિલમાં રાજી-પ્રમુદિત થવુ જોઇએ.
૧૫. ગમે તેવા નીચ-નાદાન—નિંદ્ય કાર્ય કરનાર ઉપર દ્વેષભાવ લાવ્યા વગર તેને સુધારી શકાય તેા સુધારવા પ્રયત્ન કરવા અને તેમ કરવું અશકય જણાય તે સમભાવ રાખી અન્ય હિતકાર્ય પ્રમાદ વગર કરવાનું સદા લક્ષ રાખવુ.
૧૬. શરીરશુદ્ધિ, વસ્ત્રશુદ્ધિ, ચિત્તશુદ્ધિ અને સ્થાનશુદ્ધિ વિગેરેથી આરેાગ્ય સચવાય છે, તેથી તેવી શુદ્ધિઓની ઉપેક્ષા કરવી નહિ.