________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૩૭ ]
વિકસાવવાની ધર્મ-કળા ખરાખર હાથ આવે તે તે શક્તિ અનંત, અક્ષય મનવા પામે છે. સભ્યજ્ઞાન, વિજ્ઞાનકળા, દર્શનકળા અને ચારિત્રકળા એ જ ખરી ધર્મ કળા છે. અને એવી સદ્ધ કળા પ્રાપ્ત કરી લેવાનું. સાભાગ્ય કેાઇક વિરલાને જ હાય છે. જેમને એ ઉત્તમ કળા પ્રાપ્ત થયેલ હાય છે તે બહુધા ચંદ્ર, સૂર્ય અને દીપકાદિની પેઠે અનેક પ્રાણીવ`ને ઉપકારી અને છે; તેથી જ એ ઉત્તમ કળા પ્રાપ્ત કરી, તેની કાળજીપૂર્વક યથાર્થ રક્ષા કરી, તેના જેમ બને તેમ અધિક વિકાસ કરવા પ્રયત્ન સેવવા જોઇએ.
સભ્યજ્ઞાનાદિક કળાવડે આત્મબળ વધતુ જાય છે અને પુષ્ટિ પામેલા આત્મબળ( પુરુષાર્થ )વડે ઉક્ત કળા અધિક ખીલતી જાય છે. એ રીતે અન્યાન્યાશ્રયવડે ઉત્તરાત્તર ગુણની વૃદ્ધિ થયા જ કરે છે અને છેવટે તે અનંતપણાને પામે છે, એટલે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનતચારિત્ર (સ્થિરતા ) અને અન’તવીર્યરૂપ અને છે. સત-ચિત્—આનદસ્વરૂપી આત્મા એ રીતે સાક્ષાત્ અનંતજ્ઞાન અને સુખને સ્વામી પાતે અને છે અને પેાતાના અમૃતમય ઉપદેશવડે અનેક ભવ્યાત્માઓને પણ સનાથ કરે છે-કરી શકે છે.
એ રીતે સ્વપરને સ્વાભાવિક સુખશાંતિ પમાડવાની કળા કેળવવાની આપણને મળેલી અનુપમ, અનુકૂળ તક ખરાખર સાધી સાર્થક કરી લેવી કેટલી બધી જરૂરની છે તે હવે તમને સહેજે સમજી શકાશે.
હીણા-નબળા મલિન વિચારા, અણુછાજતા, અસભ્ય, રાષાદિકભર્યાં મલિન વન અને વવિચાર્યા સ્વપરપ્રાણ